દેવણીભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના લાતુર જિલ્લામાં આવેલ દેવણી તાલુકાનું મુખ્યમથક છે.

દેવણી

Deoni देवणी
શહેર
દેવણી is located in મહારાષ્ટ્ર
દેવણી
દેવણી
મહારાષ્ટ્ર રાજ્યમાં સ્થાન
દેવણી is located in India
દેવણી
દેવણી
દેવણી (India)
અક્ષાંશ-રેખાંશ: 18°15′50″N 77°04′56″E / 18.26389°N 77.08222°E / 18.26389; 77.08222
દેશ ભારત
રાજ્યમહારાષ્ટ્ર
જિલ્લોલાતૂર
તાલુકો દેવણી
સરકાર
 • પ્રકારનગરપાલિકા
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૯૭૫૯૮
ભાષાઓ
 • અધિકૃતમરાઠી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૪૧૩૫૧૯
ટેલિફોન કોડ+02385
વાહન નોંધણીMH 24
લોકસભા મત વિસ્તારલાતૂર
વિધાનસભા મત વિસ્તારનિલંગા વિધાનસભા બેઠક[૧]
સાક્ષરતા દર૭૦%
વેબસાઇટmaharashtra.gov.in

આ ગામ અહીંની સ્થાનિક દેવણી ગાય માટે જાણીતું છે. અહીંના ડોંગરી વંશની એક ગાય ભારતમાં ૧૯૬૦ના વર્ષમાં વિજેતા નીવડી હતી.

  1. "Assembly Constituencies-Post delimitation: Maharashtra: Latur District" (PDF). National Informatics Centre, Government of India. મૂળ (PDF) માંથી 2013-04-29 પર સંગ્રહિત. CS1 maint: discouraged parameter (link)