દેવભૂમિ દ્વારકા જિલ્લો

ગુજરાત રાજ્યનો એક જિલ્લો

દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતના ગુજરાત રાજ્યમાં આવેલો જિલ્લો છે. ખંભાળિયા આ જિલ્લાનું વહીવટી મથક છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લો
જિલ્લો
સાંજના સમયે દ્વારકાધીશ મંદિર
સાંજના સમયે દ્વારકાધીશ મંદિર
નકશો
દેવભૂમિ દ્વારકા જિલ્લાનો નકશો
દેવભૂમિ દ્વારકા જિલ્લો
ગુજરાતમાં સ્થાન
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 22°12′N 69°39′E / 22.200°N 69.650°E / 22.200; 69.650
દેશ ભારત
રાજ્યગુજરાત
વિસ્તારસૌરાષ્ટ્ર
રચના૧૫ ઓગસ્ટ ૨૦૧૩
મુખ્ય મથકખંભાળિયા
વિસ્તાર
 • કુલ૫,૬૮૪ km2 (૨૧૯૫ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૭૫૨૪૮૪
 • ગીચતા૧૩૦/km2 (૩૪૦/sq mi)
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિંદી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
વાહન નોંધણીGJ-37
વેબસાઇટઅધિકૃત વેબસાઇટ

દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના ૧૫ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ સાત નવરચિત જિલ્લાઓ સાથે થઇ હતી. આ જિલ્લો જામનગર જિલ્લામાંથી છૂટો પડાયો હતો.[][][][]

પ્રવાસન

ફેરફાર કરો

આ જિલ્લામાં પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર જેવા પ્રવાસન સ્થળો આવેલા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની વસ્તી ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ૭,૫૨,૪૮૪ અને વિસ્તાર ૪,૦૫૧ ચોરસ કિમી છે.[]

રાજકારણ

ફેરફાર કરો

વિધાનસભા બેઠકો

ફેરફાર કરો
મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૮૧ ખંભાળિયા મુળુભાઇ બેરા ભાજપ
૮૨ દ્વારકા પબુભા માણેક ભાજપ
  1. "દેવભૂમિ દ્વારકા – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મૂળ માંથી ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૪ પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૪.
  2. કાલથી દેવભૂમિ દ્વારકા જિલ્લો અસ્તિત્વમાં, દિવ્યભાસ્કર ૧૪ ઓગસ્ટ, ૨૦૧૩
  3. નવરચિત દેવભૂમિ દ્વારકા જિલ્લાનું રવિવારે લોકાર્પણ, દિવ્યભાસ્કર ૩૧ ઓગસ્ટ, ૨૦૧૩
  4. "7 new districts to start functioning from Independence Day". મૂળ માંથી 2015-05-15 પર સંગ્રહિત.
  5. Maps of Gujarat’s new 7 districts and changes in existing districts, DeshGujarat 13 August, 2013
  6. "About Devbhumi Dwarka". મૂળ માંથી 2019-10-12 પર સંગ્રહિત. મેળવેલ 2016-09-06.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો