દેસરા‌ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા ગણદેવી તાલુકામાં આવેલું ગામ છે. દેસરા ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામ બીલીમોરા જંક્શન રેલ્વે સ્ટેશનથી આશરે ૨ કિ.મી.ના અંતરે ગુજરાત રાજ્ય ધોરીમાર્ગ ૭૦૨ પર આવેલું આવેલું છે. બીલીમોરાનો વિકાસ થતા આ ગામ બીલીમોરાના એક પરાં વિસ્તાર સમું બની ગયું છે. આ ગામમાં ચીકુ અને કેરીની વાડીઓ આવેલી છે.

દેસરા
—  ગામ  —
દેસરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°45′25″N 72°58′01″E / 20.7569684°N 72.9670661°E / 20.7569684; 72.9670661
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો ગણદેવી તાલુકો
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • ૩૯૬૩૨૧
    • ફોન કોડ • +૯૧ (૦)૨૬૩૪
    વાહન • જીજે ૨૧