ધારી

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

ધારી ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું વહીવટી મથક છે. તે ગીરની સરહદ પર આવેલું ગામ છે, ગ્રામ પંચાયત દ્વારા સંચાલન થાય છે. ધારી ગીર પૂર્વની વહીવટી કચેરીઓ અત્રે આવેલી છે. એશિયાટીક સિંહ, દીપડા સહિતના વન્યપ્રાણીઓની વસતી અને ગીરનો રક્ષિત જંગલ વિસ્તાર ધરાવે છે.[]

ધારી
—  ગામ  —
ધારીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°19′36″N 71°01′31″E / 21.326649°N 71.025257°E / 21.326649; 71.025257
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમરેલી
નજીકના શહેર(ઓ) અમરેલી
લોકસભા મતવિસ્તાર ૪૧
વસ્તી ૩૦,૩૫૨ (૨૦૧૧[])
સાક્ષરતા ૮૧.૨૮% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
આબોહવા

તાપમાન
• ઉનાળો
• શિયાળો



     45 °C (113 °F)
     25 °C (77 °F)

કોડ
  • • પીન કોડ • ૩૬૫૬૪૦
    • ફોન કોડ • +૯૧-૨૭૯૭
    વાહન • GJ-14

આ ગામ નબા સવદાસ રૂડાણીએ વસાવ્યું હોવાની નોંધ મળે છે.[]

  1. "Dhari Population - Amreli, Gujarat". મેળવેલ ૧૧ ડિસેમ્બર ૨૦૧૬. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  2. http://www.gujaratlion.com/rti-name-contactno-pio-east.htm
  3. શંભુભાઈ ટીડાભાઈ બોરડ (૧૯૨૫). પ્રભુની ફૂલવાડી.