ધૂપગઢ પર્વત સાતપુડા પર્વતમાળા, મધ્ય પ્રદેશમાં આવેલ સૌથી ઉંચુ શિખર છે. તે પંચમઢી ગિરિમથક ખાતે આવેલ છે. તેની ઉંચાઇ ૧,૩૫૦ મીટર ‍(૪,૪૨૯ ફીટ‌) છે.[]

ધૂપગઢ
धूपगढ़
ધૂપગઢ is located in ભારત
ધૂપગઢ
ધૂપગઢ
ભારતમાં સ્થાન
શિખર માહિતી
ઉંચાઇ1,350 m (4,430 ft)
ભૂગોળ
સ્થાનપંચમઢી, મધ્ય પ્રદેશ
પિતૃ પર્વતમાળાસાતપુડા
ધૂપગઢ શિખર ખાતેથી દેખાતું દૃશ્ય

ધૂપગઢ મધ્ય પ્રદેશ રાજ્યનું સૌથી ઉંચુ શિખર છે.[]

આ શિખર તેના સૂર્યાસ્ત તેમ જ સૂર્યોદય નિહાળવાના સ્થળ તરીકે લોકપ્રિય છે. પંચમઢી બસ સ્ટેશનથી આશરે ૧૦ કિલોમીટર અંતરે આવેલ આ શિખર પર પહોંચવા માટે વાહન દ્વારા જઈ શકાય છે.[]

  1. Madhya Pradesh for sight-seeing and shikar. Directorate of Information and Publicity, Madhya Pradesh. ૧૯૬૪. OCLC 8112689.
  2. M.S. Kohli (૨૦૦૨). Mountains of India: Tourism, Adventure and Pilgrimage. Indus Publishing. પૃષ્ઠ ૩૯–. ISBN 978-81-7387-135-1.
  3. Pachmarhi