નખત્રાણા
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર
નખત્રાણા (ઉચ્ચાર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાનું મુખ્ય મથક છે.[૧]
નખત્રાણા | |||||
— નગર — | |||||
અક્ષાંશ-રેખાંશ | 23°20′55″N 69°15′48″E / 23.348600°N 69.263434°E | ||||
દેશ | ભારત | ||||
રાજ્ય | ગુજરાત | ||||
જિલ્લો | કચ્છ | ||||
વસ્તી | ૧૨,૫૩૪ (૨૦૦૧) | ||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||
---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||
કોડ
|
વસતી
ફેરફાર કરો૨૦૦૧ની વસતી ગણતરી મુજબ નખત્રાણાની વસતી ૧૨,૫૩૪ વ્યક્તિઓની હતી. જેમાં ૬,૩૬૬ પુરુષો અને ૬,૧૮૮ સ્ત્રીઓનો સમાવેશ થતો હતો.[૨]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Villages of Nakhatrana Taluka". મૂળ માંથી 2011-08-30 પર સંગ્રહિત. મેળવેલ 2016-04-08.
- ↑ "Census 2001 Population Finder: Gujarat: Kachchh: Nakhatrana: Nakhatrana". Office of The Registrar General & Census Commissioner, Ministry of Home Affairs, Government of India. મૂળ સંગ્રહિત માંથી 2013-05-30 પર સંગ્રહિત. મેળવેલ 2016-04-08.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |