નખત્રાણા તાલુકો
ગુજરાતના કચ્છ જિલ્લાનો તાલુકો
નખત્રાણા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. નખત્રાણા ખાતે આ તાલુકાનું મુખ્ય મથક આવેલું છે. નખત્રાણા તાલુકામાં મુખ્ય ધંધો કોલસા પાડવાનો તથા ખેતી અને પશુપાલનનો છે.
નખત્રાણા તાલુકો | |||
— તાલુકો — | |||
અક્ષાંશ-રેખાંશ | |||
દેશ | ![]() | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | કચ્છ | ||
મુખ્ય મથક | નખત્રાણા | ||
વસ્તી • ગીચતા |
૧,૪૬,૩૬૭[૧] (૨૦૧૧) • 74/km2 (192/sq mi) | ||
લિંગ પ્રમાણ | ૯૬૮ ♂/♀ | ||
સાક્ષરતા | ૭૧.૧૨% | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
વિસ્તાર | 1,984.67 square kilometres (766.29 sq mi) | ||
કોડ
|
તાલુકાનો વિસ્તાર 1,984.67 square kilometres (766 sq mi) છે.[૨]
જોવાલાયક સ્થળો ફેરફાર કરો
ધીણોધર ગામમાં આવેલું ધીણોધર ટેકરીઓ પર આવેલું મંદિર જોવાલાયક છે, જે નખત્રાણાથી ૨૦ કિમી દૂર નાની અરાલ ગામના રસ્તે આવેલું છે. આ ટેકરી ૧૧૯૦ ફીટ ઉંચી છે. મંદિરની દક્ષિણ બાજુમાંથી કર્કવૃત્ત પસાર થાય છે.
અન્ય સ્થળો:
તાલુકાના ગામો ફેરફાર કરો
નખત્રાણા તાલુકામાં ૭૭ ગ્રામ પંચાયતોનો,[૩] અને ૧૩૩ ગામોનો સમાવેશ થાય છે.[૪]
સંદર્ભ ફેરફાર કરો
- ↑ "Nakhatrana Taluka Population, Religion, Caste Kachchh district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2022-01-26 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ જૂન ૨૦૧૭.
- ↑ "Districtwise / Talukawise Salient Features of Population Statistics (1991 and 2001): Gujarat" (PDF). Directorate of Economics and Statistics, Government of Gujarat. પૃષ્ઠ ૭. મૂળ (PDF) માંથી 2013-05-30 પર સંગ્રહિત. મેળવેલ 2016-07-30.
- ↑ "Reports of National Panchayat Directory: Village Panchayat Names of Nakhatrana, Kachchh, Gujarat". Ministry of Panchayati Raj, Government of India. મૂળ માંથી 2013-05-30 પર સંગ્રહિત. મેળવેલ 2016-07-30.
- ↑ "Villages of Nakhatrana Taluka". Kutch District. મૂળ સંગ્રહિત માંથી 2011-08-30 પર સંગ્રહિત. મેળવેલ 2016-07-30.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |