નબરંગપુર ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. નબરંગપુર નબરંગપુર જિલ્લાનું મુખ્ય મથક છે. આ શહેર ૧૯.૨૩° N ૮૨.૫૫° E અક્ષાંશ-રેખાંશ પર આવેલું છે. સમુદ્ર સપાટીથી ૫૫૭ મીટરની ઊંચાઈ પર.

નબરંગપુર
—  શહેર  —
નબરંગપુરનું
ઓરિસ્સા અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 19°14′N 82°33′E / 19.23°N 82.55°E / 19.23; 82.55
દેશ ભારત
રાજ્ય ઓરિસ્સા
જિલ્લો નબરંગપુર
વિધાયક મોનોહર રન્ધારી(બી.જે.ડી)
સાંસદ પ્રદીપ કુમાર મઝી(કોંગ્રેસ)
લોકસભા મતવિસ્તાર નબરંગપુર
વિધાનસભા મતવિસ્તાર નબરંગપુર
વસ્તી

• ગીચતા

૨૭,૯૭૫[] (૨૦૦૧)

• 5/km2 (13/sq mi)

અધિકૃત ભાષા(ઓ) ઉડિયા[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

5,294.5 square kilometres (2,044.2 sq mi)

• 557 metres (1,827 ft)

કોડ
  • • પીન કોડ • ૭૬૪૦૫૯
    • ફોન કોડ • +૦૬૮૫૮
વેબસાઇટ nabarangpur.nic.in

વસ્તીગણતરી

ફેરફાર કરો
નબરંગપુર વસ્તીગણતરી
કુલ વસ્તી ૦-૬ ઉંમરના લિંગ ગુણોત્તર સાક્ષરતા(%)
વર્ષ પુરુષ સ્ત્રી કુલ બાળકો પુખ્ત બાળક પુરુષ સ્ત્રી કુલ
૨૦૦૧[] ૧૪,૭૨૬ ૧૩,૨૪૯ ૨૭,૯૭૫ ૩,૩૦૩ ૯૦૦ ૯૭૬ ૭૧.૮૮ ૬૧.૮૬ ૬૭.૧૩

જોવાલાયક સ્થળો

ફેરફાર કરો
  • ખટિગુડા જળબંધ
  • શહીદ મિનાર
  • માં પેન્દ્રાની મંદિર
  • ભગવાન જગન્નાથ મંદિર
  • માં ભંડારઘરાની મંદિર

રાજનીતિ

ફેરફાર કરો

નબરંગપુરથી સાંસદો

ફેરફાર કરો
  • ૧૯૫૧: પોન્નાડા સુબ્બા રાઓ, ગણતંત્ર પરિષદ
  • ૧૯૬૭: ખગાપતી પ્રધાની, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • ૧૯૭૧: ખગાપતી પ્રધાની, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • ૧૯૭૭: ખગાપતી પ્રધાની, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • ૧૯૮૦: ખગાપતી પ્રધાની, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • ૧૯૮૪: ખગાપતી પ્રધાની, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • ૧૯૮૯: ખગાપતી પ્રધાની, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • ૧૯૯૧: ખગાપતી પ્રધાની, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • ૧૯૯૬: ખગાપતી પ્રધાની, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • ૧૯૯૮: ખગાપતી પ્રધાની, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • ૧૯૯૯: પરશુરામ મઝી, ભારતીય જનતા પાર્ટી
  • ૨૦૦૪: પરશુરામ મઝી, ભારતીય જનતા પાર્ટી
  • ૨૦૦૯: પ્રદીપ કુમાર મઝી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • નજીકનું રેલ્વે સ્ટેશન: ઉમુરી રેલ્વે સ્ટેશન(૪૫ કિમી), રાયપુર(૩૨૦ કિમી)
  • નજીકનું હવાઈ અડ્ડો: વિશાખાપટ્ટનમ(૨૬૦ કિમી), રાયપુર(૩૨૦ કિમી), ભુવનેશ્વર(૫૩૭ કિમી)

સંદર્ભો

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો