નબરંગપુર
(નબરંગપુર જિલ્લો થી અહીં વાળેલું)
નબરંગપુર ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. નબરંગપુર નબરંગપુર જિલ્લાનું મુખ્ય મથક છે. આ શહેર ૧૯.૨૩° N ૮૨.૫૫° E અક્ષાંશ-રેખાંશ પર આવેલું છે. સમુદ્ર સપાટીથી ૫૫૭ મીટરની ઊંચાઈ પર.
નબરંગપુર | |||||
— શહેર — | |||||
અક્ષાંશ-રેખાંશ | 19°14′N 82°33′E / 19.23°N 82.55°E | ||||
દેશ | ભારત | ||||
રાજ્ય | ઓરિસ્સા | ||||
જિલ્લો | નબરંગપુર | ||||
વિધાયક | મોનોહર રન્ધારી(બી.જે.ડી) | ||||
સાંસદ | પ્રદીપ કુમાર મઝી(કોંગ્રેસ) | ||||
લોકસભા મતવિસ્તાર | નબરંગપુર | ||||
વિધાનસભા મતવિસ્તાર | નબરંગપુર | ||||
વસ્તી • ગીચતા |
૨૭,૯૭૫[૧] (૨૦૦૧) • 5/km2 (13/sq mi) | ||||
અધિકૃત ભાષા(ઓ) | ઉડિયા[૧] | ||||
---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||
વિસ્તાર • ઉંચાઇ |
5,294.5 square kilometres (2,044.2 sq mi) • 557 metres (1,827 ft) | ||||
કોડ
| |||||
વેબસાઇટ | nabarangpur.nic.in |
વસ્તીગણતરી
ફેરફાર કરોનબરંગપુર વસ્તીગણતરી | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
કુલ વસ્તી | ૦-૬ ઉંમરના | લિંગ ગુણોત્તર | સાક્ષરતા(%) | ||||||
વર્ષ | પુરુષ | સ્ત્રી | કુલ | બાળકો | પુખ્ત | બાળક | પુરુષ | સ્ત્રી | કુલ |
૨૦૦૧[૧] | ૧૪,૭૨૬ | ૧૩,૨૪૯ | ૨૭,૯૭૫ | ૩,૩૦૩ | ૯૦૦ | ૯૭૬ | ૭૧.૮૮ | ૬૧.૮૬ | ૬૭.૧૩ |
જોવાલાયક સ્થળો
ફેરફાર કરો- ખટિગુડા જળબંધ
- શહીદ મિનાર
- માં પેન્દ્રાની મંદિર
- ભગવાન જગન્નાથ મંદિર
- માં ભંડારઘરાની મંદિર
રાજનીતિ
ફેરફાર કરોનબરંગપુરથી સાંસદો
ફેરફાર કરો- ૧૯૫૧: પોન્નાડા સુબ્બા રાઓ, ગણતંત્ર પરિષદ
- ૧૯૬૭: ખગાપતી પ્રધાની, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- ૧૯૭૧: ખગાપતી પ્રધાની, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- ૧૯૭૭: ખગાપતી પ્રધાની, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- ૧૯૮૦: ખગાપતી પ્રધાની, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- ૧૯૮૪: ખગાપતી પ્રધાની, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- ૧૯૮૯: ખગાપતી પ્રધાની, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- ૧૯૯૧: ખગાપતી પ્રધાની, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- ૧૯૯૬: ખગાપતી પ્રધાની, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- ૧૯૯૮: ખગાપતી પ્રધાની, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- ૧૯૯૯: પરશુરામ મઝી, ભારતીય જનતા પાર્ટી
- ૨૦૦૪: પરશુરામ મઝી, ભારતીય જનતા પાર્ટી
- ૨૦૦૯: પ્રદીપ કુમાર મઝી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
પરિવહન
ફેરફાર કરો- નજીકનું રેલ્વે સ્ટેશન: ઉમુરી રેલ્વે સ્ટેશન(૪૫ કિમી), રાયપુર(૩૨૦ કિમી)
- નજીકનું હવાઈ અડ્ડો: વિશાખાપટ્ટનમ(૨૬૦ કિમી), રાયપુર(૩૨૦ કિમી), ભુવનેશ્વર(૫૩૭ કિમી)