નવરંગપુરા અમદાવાદ શહેરમાં આવેલો એક વિસ્તાર છે.

શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ ફેરફાર કરો

નવરંગપુરામાં નીચેની જાણીતી શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ આવેલી છે:

રમતગમત ફેરફાર કરો

સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ, નવરંગપુરામાં આવેલું સ્ટેડિયમ છે.