નવેમ્બર ૧૯
તારીખ
૧૯ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૨૩મો (લિપ વર્ષ દરમ્યાન ૩૨૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૪૨ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૯૪૬ – અફઘાનિસ્તાન, આઈસલેન્ડ અને સ્વીડન સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયા.
- ૧૯૬૯ – ફૂટબોલ ખેલાડી પેલેએ પોતાનો ૧,૦૦૦મો ગોલ ફટકાર્યો.
જન્મ
ફેરફાર કરો- ૧૮૨૮ – રાણી લક્ષ્મીબાઈ, ૧૮૫૭ના ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના નાયિકા (અ. ૧૮૫૮)
- ૧૯૧૭ – ઈન્દિરા ગાંધી, ભારતીય રાજકારણી, ભારતના ૩જા અને પ્રથમ મહિલા વડાપ્રધાન (અ. ૧૯૮૪)
- ૧૯૨૨ – સલિલ ચૌધરી, ભારતીય દિગ્દર્શક, નાટ્યકાર અને સંગીતકાર (અ. ૧૯૯૫)
- ૧૯૪૩ – ભગવાનદાસ પટેલ, આદિવાસી લોકસાહિત્યકાર
- ૧૯૭૫ – સુષ્મિતા સેન, ભારતીય અભિનેત્રી, મોડેલ અને મિસ યુનિવર્સ ૧૯૯૪
અવસાન
ફેરફાર કરો- ૧૯૬૮ – રંગ અવધૂત, હિંદુ ધર્મના દત્ત પંથ (દત્તાત્રેયની ગુરૂચરિત્ર પરંપરા)ના સંત કવિ (અ. ૧૮૯૮)
- ૨૦૧૩ – ફેડ્રિક સેંગર, અંગ્રેજ જીવરસાયણશાસ્ત્રી (જ. ૧૯૧૮)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- શહીદ દિવસ
- મહિલા ઉદ્યોગસાહસિકતા દિવસ
- વિશ્વ શૌચાલય દિવસ
- આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૨-૦૮-૧૪ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર November 19 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.