૧૨ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૬૩મો (લિપ વર્ષ દરમ્યાન ૧૬૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૦૨ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

ફેરફાર કરો
  • ૧૯૨૯ – ઍન્ની ફ્રૅન્ક, ધ ડાયરી ઓવ્ અ યંગ ગર્લ ના નામે પ્રકાશિત જગવિખ્યાત ડાયરીના લેખિકા (અ. ૧૯૪૫)
  • ૧૯૫૭ – જાવેદ મિયાંદાદ, પાકિસ્તાની ક્રિકેટર
  • ૧૯૮૨ – શૈલજા પૂજારી, ભારતીય વેઇટલિફ્ટર
  • ૧૯૭૨ – દિનાનાથ ગોપાલ તેંડુલકર, ભારતીય લેખક અને દસ્તાવેજી ફિલ્મ નિર્માતા (જ. ૧૯૦૯)
  • ૧૯૭૬ – ગોપીનાથ કવિરાજ, ભારતીય ફિલસૂફ અને વિદ્વાન (જ. ૧૮૮૭)
  • ૧૯૯૧ – જયમલ્લ પરમાર, ગુજરાતી નવલકથાકાર, નાટ્યલેખક, બાળસાહિત્યકાર (જ. ૧૯૧૦)
  • ૧૯૯૯ – નાનાભાઈ ભટ્ટ, ગુજરાતી અને હિંદી ચલચિત્ર દિગ્દર્શક અને નિર્માતા (જ. ૧૯૧૫)
  • ૨૦૦૦ – પુ.લ.દેશપાંડે, મરાઠી લેખક (જ. ૧૯૧૯)
  • ૨૦૧૫ – નેકચંદ સૈની, ચંદીગઢનું પ્રખ્યાત શિલ્પઉદ્યાન રોકગાર્ડન તૈયાર કરનાર (જ. ૧૯૨૪)

તહેવારો અને ઉજવણીઓ

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો