નાનો જળ કાગડો
નાનો જળ કાગડો કે નાનો કાજિયો (અંગ્રેજી: Little Cormorant, સંસ્કૃત: લઘુ જલકાક, હિન્દી: પાણ કૌઆ, જોગ્રાબી) (Microcarbo niger) એ જળપક્ષીઓનાં કાજિયા કુટુંબનું પક્ષી છે. આ પક્ષી કદમાં કાળો જળ કાગડોથી જરાક નાનું હોય છે. તેની ચાંચ ટૂંકી હોય છે અને માથું અણીદાર હોતું નથી. તે સમગ્ર ભારતીય ઉપખંડ અને જાવામાં જોવા મળે છે. જાવામાં આ પક્ષીને ક્યારેક જાવાનિઝ કૉર્મરન્ટ (Javanese Cormorant) તરીકે પણ ઓળખાવાય છે.
નાનો જળ કાગડો નાનો કાજિયો (Little Cormorant) | |
---|---|
In non-breeding plumage. Note whitish throat patch and brownish plumage. | |
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Suliformes |
Family: | Phalacrocoracidae |
Genus: | ' Microcarbo' |
Species: | ''M. niger'' |
દ્વિનામી નામ | |
Microcarbo niger (Vieillot, 1817)
| |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ | |
Halietor niger |
વર્ણન
ફેરફાર કરોનાનો જળ કાગડો આશરે 50 centimetres (20 in) લંબાઈ ધરાવતો હોય છે જે કાળો જળ કાગડોથી જરાક ઓછી છે. માદા 415–435 millimetres (16.3–17.1 in) લંબાઈ, 125–140 mm (4.9–5.5 in) લાંબી પૂંછડી, અને 76–77 millimetres (3.0–3.0 in) લાંબુ માથું ધરાવે છે. નર 420–455 millimetres (16.5–17.9 in) લંબાઈ, 137–150 mm (5.4–5.9 in) લાંબી પૂંછડી, અને 79–82 millimetres (3.1–3.2 in) લાંબુ માથું ધરાવે છે.[૧]
ચિત્ર ગેલેરી
ફેરફાર કરો-
બચ્ચુ
-
પાંખોની સુકવણી
-
તરણ
સંદર્ભો
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- ચિત્રો અને અન્ય મિડિયા સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૪ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |