નિરમા યુનિવર્સિટી

Coordinates: 23°07′40″N 72°32′42″E / 23.127878°N 72.544884°E / 23.127878; 72.544884

નિરમા યુનિવર્સિટી ગુજરાત રાજ્યની એક ખાનગી યુનિવર્સિટી જે અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઇવે પર વૈષ્ણો દેવી સર્કલ પાસે આવેલ છે. આ સંસ્થાની શરૂઆત ૧૯૯૪માં નિરમા શૈક્ષણિક અને સંશોધન સંસ્થા તરીકે થઈ હતી અને તે સમયે તે ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન હતી. પાછળથી તે સ્વતંત્ર યુનિવર્સિટીનો દરજ્જો પામીને નિરમા યુનિવર્સિટી બની.

નિરમા યુનિવર્સિટી
ચિત્ર:Nirma University Logo.png
પ્રકારખાનગી
સ્થાપના૧૯૯૪
પ્રમુખકરસનભાઇ પટેલ
ઉપપ્રમુખઅમુભાઈ પટેલ
સ્થાનઅમદાવાદ, ગુજરાત, ભારત
કેમ્પસશહેરી, 110 acres (0.45 km2) [૧]
વેબસાઇટનિરમા યુનિવર્સિટી

સંદર્ભોફેરફાર કરો

  1. "Nirma University Campus".

બાહ્ય કડીઓફેરફાર કરો