નિહારી (બંગાળી: নিহারী, હિંદી: निहारी, ઉર્દૂ: نہاری‎), ભારતીય ઉપખંડમાં ખાવામાં આવતી એક માંસાહારી વાનગી છે. આ વાનગી રસાદાર શાક જેવી હોય છે જે મોટાભાગે કુટેલા માંસમાંથી બનાવવામાં આવે છે હોય છે જેમાં ભેંસ/ગાય, ઘેટા કે બકરાનું માંસ અથવા કુકડા/મરઘીના ધીમા રાંધેલા માંસનો સમાવેશ થાય છે અને ક્યારેક અસ્થિ મજ્જા સાથે પીરસવામાં આવે છે.

નિહારી
વાનગીસવારનો નાસ્તો, બપોરનું ભોજન, રાતનું ભોજન
ઉદ્ભવભારતીય ઉપખંડ
Associated national cuisineભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન
પીરસવાનું તાપમાનગરમ
મુખ્ય સામગ્રીકુટેલું માંસ - ગાય/ભેંસ, ઘેટા/બકરા અથવા મરઘીનું
અન્ય માહિતીતંદુરી રોટલી અથવા ભાત સાથે પીરસવામાં આવે છે

સંદર્ભ ફેરફાર કરો