ભારતીય ઉપખંડ

ભારતીય ઉપમહાદ્વીપ દક્ષિણ એશિયામાં હિમાલયની દક્ષિણે આવેલો છે

એશિયા ખંડના દક્ષિણી ભાગને ભારતીય ઉપખંડ તરીકે ઓળખવામાં આવે છે. ભૌગોલીક રીતે ઉપખંડ હિમાલય થી હિંદ મહાસાગર વચ્ચે રહેલો છે, ઉપખંડનો મોટાભાગનો પ્રદેશ ભારતીય પ્રસ્તરમાં રહેલો છે, કેટલોક ભાગ યુરેશીયન પ્રસ્તરમાં પણ આવેલો છે. ભારતીય ઉપખંડમાંં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાલ, ભુતાન, માલદિવ્સ, શ્રીલંકા અને પ્રાંસગીક અફઘાનિસ્તાન, મ્યાનમાર, તિબેટનો સમાવેશ થાય છે.[૨][૩]

ભારતીય ઉપખંડ
Indian subcontinent.JPG
Area૪.૪ મિલિયન વર્ગ કિમી
Population૧.૭ અબજ (૨૦૧૫)[૧]
Population density૩૮૯/વર્ગ કિમી
Demonymઉપખંડીય
ઇન્ડીયન
ભારતીય
હિન્દુસ્તાની
Countriesબાંગ્લાદેશ
ભુતાન
ભારત
માલદિવ્સ
નેપાલ
પાકિસ્તાન
શ્રીલંકા
Dependenciesતિબેટ, અક્સાઈ ચીન

સંદર્ભોફેરફાર કરો

  1. "World Population Prospects". United Nations: Population Division. 2017. Check date values in: |date= (મદદ)
  2. SAARC Summit. "SAARC". SAARC Summit. Retrieved 17 December 2013. Check date values in: |accessdate= (મદદ)
  3. Jona Razzaque (2004). Public Interest Environmental Litigation in India, Pakistan, and Bangladesh. Kluwer Law International. pp. 3 with footnotes 1 and 2. ISBN 978-90-411-2214-8. Check date values in: |year= (મદદ)