પંચકોણ

પાંચ બાજુઓ ધરાવતો બહુકોણ

પંચકોણએ પાંચ ખૂણાઓ ધરાવતો બહુકોણ છે. તે એક જ સમતલમાં રહેલાં પાંચ બિંદુઓ વડે વ્યાખ્યાયિત થાય છે. જો બધી બાજુઓની લંબાઇ સરખી હોય અને બધાં ખૂણાઓ ૧૦૮ અંશના હોય તો આવા પંચકોણને નિયમિત પંચકોણ કહે છે. પંચકોણ કુદરતી પણ હોય છે. દાખલા તરીકે ભીંડા, ઇપોમોઇઆના ફૂલો. રસાયણ શાસ્ત્રમાં ઘણાં સંયોજનો પંચકોણ પ્રકૃતિ ધરાવે છે. દાખલા તરીકે ફુરાન અને સાયકલોપેન્ટેન. સ્થાપત્યમાં પણ પંચકોણ જોવા મળે છે. દાખલા તરીકે સિટાડેલ ઓફ લિલે, સેન્ટ પીટર્સબર્ગ.

પંચકોણ

ઉદાહરણો

ફેરફાર કરો

વનસ્પતિઓ

ફેરફાર કરો

પ્રાણીઓ

ફેરફાર કરો

કૃત્રિમ

ફેરફાર કરો