પંચામૃત ડેરી

પંચમહાલ, મહિસાગર અને દાહોદ જિલ્લાઓની સૌથી મોટી સહકારી સંસ્થા


પંચામૃત ડેરી ગોધરામાં આવેલી ડેરી છે.[૧]

પંચામૃત ડેરી
Panchamrut Dairy Private Limited-પંચામૃત ડેરી પ્રાઈવેટ લિમિટેડ
ઉદ્યોગડેરી
સ્થાપના૧૯૭૫
મુખ્યાલયપંચમહાલ જિલ્લો, ગુજરાત, ભારત
મુખ્ય લોકોઅધ્યક્ષ, પંચામૃત ડેરી પ્રાઈવેટ લિમિટેડ
ઉત્પાદનોદૂધ, દહીં, માખણ, ઘી, પનીર, વગેરે
આવકવાર્ષિક વ્યાપાર ઉથલો: રૂ. ૧૦-૨૫ કરોડ
કર્મચારીઓની સંખ્યા૫૧ થી ૧૦૦ કર્મચારી

તેની સ્થાપના ૧૯૭૫માં પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા શહેરમાં કરવામાં આવી હતી. દુધ અને દુધની બનાવટોના વ્યવસાય સાથે સંકળાયેલી આ સંસ્થા પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાઓમાં અસ્તિત્વ ધરાવતી સૌથી મોટી સહકારી સંસ્થા છે.

સંદર્ભફેરફાર કરો

  1. "પંચામૃત ડેરી બચાવો સંમેલનમાં સત્તા લાલચુ તત્વોને જાકારો આપવા આહવાન". ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૬. મેળવેલ ૫ એપ્રિલ ૨૦૧૬.