પદ્મ પુરાણ
પદ્મ પુરાણ (સંસ્કૃત: पद्मपुराण અથવા पाद्मपुराण, Padma-Purana અથવા Padma-Purana) હિંદુ ધર્મના ૧૮ પુરાણો પૈકીનું એક છે. તેનું નામ પદ્મ (કમળ) પરથી પડ્યું છે જેમાં બ્રહ્માનો જન્મ થયો હતો અને તેમાં મોટાભાગના શ્લોકો વિષ્ણુ ભગવાન સંબંધિત છે. તેમાં શિવ અને શક્તિ સંબંધિત શ્લોકોનો પણ સમાવેશ થાય છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |