પયગંબર એટલે અલ્લાહ નો પયગામ પહોંચાડનાર જેનો અર્થ સંદેશાવાહક એવો થાય છે.

યહૂદી ધર્મ, ઇસ્‍લામ ધર્મ, ઇસાઇ ધર્મ ના મત મુજબ આશરે ૧,૨૪,૦૦૦ જેટલા પયગંબર થઇ ગયા છે. જેમા થી ૪ પયગંબર પર આકાશી કીતાબ‍ (ધર્મ પુસ્તક) ઉતારવામાં આવ્યું છે. જે તૌરાત, જબૂર અને ઈંજીલ અને કુરાન છે.

પયગંબરો

ફેરફાર કરો
  • પયગંબર મુસા (મોસેજ),
  • પયગંબર નુહ,
  • હિન્દુ ધર્મ અનુસાર મનુ,
  • ઇસાઇ ધર્મ અનુસાર નોહા,
  • પયગંબર ઇસા ‍(ઇસુ),
  • પયગંબર આદમ એદમ,
  • પયગંબર સુલેમાન (સોલોમન),
  • પયગંબર મહંમદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ (અથવા મુહંમદ સ.અ.વ.)

મુખ્ય છે.