પલક્કડ જિલ્લો(મલયાલમ ભાષા: പാലക്കാട് ജില്ല, તમિલ ભાષા: பாலக்காடு மாவட்டம்) ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કેરળ રાજ્યના ૧૪ જિલ્લા પૈકીનો એક જિલ્લો છે. પલક્કડ જિલ્લાનું મુખ્ય મથક પલક્કડ નગર ખાતે આવેલું છે.

પલક્કડ જિલ્લામાં કીલ્લીકુરુસ્સ મહાદેવક્ષેત્રમ

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
 
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: