પાલક્કાડ અથવા પાલઘાટ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કેરળ રાજ્યના પાલક્કાડ જિલ્લામાં આવેલું એક નગર છે. પાલક્કાડ નગરમાં પાલક્કાડ જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. આ શહેર નજીકથી પશ્ચિમ ઘાટ પસાર કરવા માટે કુદરતી બારું આવેલું છે, જેથી પાલક્કાડ કેરળ અને તમિલનાડુનાં મેદાનોને જોડે છે. આ કારણે અહીંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ તેમ જ બ્રોડગેજ રેલવે માર્ગ પસાર થાય છે. પાલક્કાડ શહેરમાં રેલવેની ક્ષેત્રીય કચેરી પણ આવેલી છે.

પાલક્કાડ

പാലക്കാട്

பாலக்காடு
શહેર
સરકારી વિક્ટોરિયા કોલેજ, પાલક્કાડ
સરકારી વિક્ટોરિયા કોલેજ, પાલક્કાડ
પાલક્કાડ is located in Kerala
પાલક્કાડ
પાલક્કાડ
પાલક્કાડ is located in India
પાલક્કાડ
પાલક્કાડ
અક્ષાંશ-રેખાંશ: 10°46′12″N 76°39′00″E / 10.7700°N 76.6500°E / 10.7700; 76.6500
રાજ્યકેરળ
જિલ્લોપલક્કડ જિલ્લો
સરકાર
 • પ્રકારનગરપાલિકા
 • માળખુંપાલક્કાડ નગરપાલિકા
 • નગરપાલિકા પ્રમુખપ્રમિલા શશીધરન (ભાજપ)
 • લોકસભા સાંસદએમ. બી. રાજેશ (સીપીઆઇએમ)
 • જિલ્લા સમાહર્તાપી. સુરેશ બાબુ (આઈએએસ)
વસ્તી
 (૨૦૧૧)[]
 • શહેર૧,૩૦,૯૫૫
 • ક્રમ
 • મેટ્રો વિસ્તાર૨૯૩૫૬૬
ભાષાઓ
 • અધિકૃતમલયાલમ, અંગ્રેજી
 • અન્યતમિલ
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
678001
ટેલિફોન કોડપાલક્કાડ: 91-(0)491
વાહન નોંધણીKL-09 (પાલક્કાડ)
KL-49 (અલથુર)
KL-50 (મન્નારક્કડ)
KL-51 (ઓટ્ટાપાલમ)
KL-52 (પટ્ટામ્બી)
KL-70 (ચિત્તુર)
સાક્ષરતા દર94.20%

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Census of India Search details". censusindia.gov.in. મેળવેલ ૧૦ મે ૨૦૧૫.
  2. "Thrissur City" (PDF). Census2011. મેળવેલ ૩ નવેમ્બર ૨૦૧૧.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો