પશ્તૂન લોકો
પશ્તૂન (ઉચ્ચાર: /ˈpʌʃˌtʊn/ કે /ˈpæʃˌtuːn/, પશ્તો: پښتانه પખ્તૂના; એકવચન નરજાતિ: پښتون પખ્તૂન, નારીજાતિ: پښتنه પખ્તના; પખ્તૂન પણ), ઐતિહાસિક રીતે અફઘાન (ફારસી: افغان, Afğān),[૧૧][૧૨] અને પઠાણ (હિંદુસ્તાની: پٹھان, पठान, Paṭhān),[૧૩][૧૪] એ એક ઈરાની વંશીય જૂથ છે જે મુખ્યત્વે દક્ષિણ અને મધ્ય એશીયામાં આવેલું પશ્તૂનિસ્તાન ક્ષેત્રમાં વસે છે, આ ક્ષેત્ર મોજૂદા દેશ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમી ભાગમાં આવેલો ખૈબર પખ્તૂનખ્વા સૂબો વચ્ચે ફેલાય છે.[૧૫]
કુલ વસ્તી | |
---|---|
(અંદાજે 49 મિલીયન (2009)) | |
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો | |
પાકિસ્તાન | 30,699,037 (2008) |
અફઘાનિસ્તાન | 13,750,117 (2008)[૧] |
ઢાંચો:Country data UAE | 338,315 (2009)[૨] |
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા | 138,554 (2010)[૩] |
Iran | 110,000 (1993)[૪] |
યુનાઇટેડ કિંગડમ | 100,000 (2009)[૫] |
જર્મની | 37,800 (2012)[૬] |
Canada | 26,000 (2006)[૭] |
ભારત | 13,000 (2009)[૮] |
Russia | 9,800 (2002)[૯] |
ઑસ્ટ્રેલિયા | 8,154 (2006)[૧૦] |
મલેશિયા | 5,500 (2008) |
Tajikistan | 4,000 (1970)[૪] |
ભાષાઓ | |
પશ્તો ઉર્દૂ, દરી અને અંગ્રેજી પણ | |
ધર્મ | |
ઇસ્લામ (સુન્ની) નાની શીયા વસ્તી પણ |
તેઓ પશ્તો ભાષા બોલે છે અને "પશ્તૂનવલી"ની ખાસ માર્ગદર્શક વ્યક્તિગત અને કોમી ફિલસૂફી મુજબ પોતાના જીવન વિતાવે છે. પશ્તૂન લોકોનું મૂળ અજાણ્યું છે, પણ કેટલુંક ઇતિહાસકારો માને છે કે પશ્તૂન લોકોના પ્રારંભિક પૂર્વજો પહેલી કે બીજી સહસ્ત્રાબ્દીના પ્રાચીન પખથા લોકો (પેક્ટેયન) હોઈ શકે છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2020-11-13 પર સંગ્રહિત. મેળવેલ 2017-09-06.
- ↑ "United Arab Emirates: Demography" (PDF). Encyclopædia Britannica World Data. Encyclopædia Britannica Online. મેળવેલ 15 March 2008.
- ↑ 42% of 200,000 Afghan-Americans = 84,000 and 15% of 363,699 Pakistani-Americans = 54,554. Total Afghan and Pakistani Pashtuns in USA = 138,554.
- ↑ ૪.૦ ૪.૧ "Ethnologue report for Southern Pashto: Iran (1993)". SIL International. Ethnologue: Languages of the World. મેળવેલ 5 May 2012.
- ↑ Maclean, William (10 June 2009). "Support for Taliban dives among British Pashtuns". Reuters. મેળવેલ 6 August 2009.
- ↑ Relations between Afghanistan and Germany સંગ્રહિત ૨૦૧૭-૦૧-૧૬ ના રોજ વેબેક મશિન: Germany is now home to almost 90,000 people of Afghan origin. 42% of 90,000 = 37,800
- ↑ "Ethnic origins, 2006 counts, for Canada". 2.statcan.ca. 2006. મૂળ માંથી 1 નવેમ્બર 2009 પર સંગ્રહિત. મેળવેલ 17 April 2010.
- ↑ "Abstract of speakers' strength of languages and mother tongues – 2001". Census of India. 2001. મૂળ માંથી 1 February 2008 પર સંગ્રહિત. મેળવેલ 17 March 2008.
- ↑ "Perepis.ru". perepis2002.ru (રશિયનમાં). મૂળ માંથી 2017-01-16 પર સંગ્રહિત. મેળવેલ 2017-09-06.
- ↑ "20680-Ancestry (full classification list) by Sex – Australia". 2006 Census. Australian Bureau of Statistics. મૂળ (Microsoft Excel download) માંથી 10 માર્ચ 2008 પર સંગ્રહિત. મેળવેલ 2 June 2008. Total responses: 25,451,383 for total count of persons: 19,855,288.
- ↑ Muhammad Qasim Hindu Shah (Firishta). "History of the Mohamedan Power in India". Persian Literature in Translation. Packard Humanities Institute. મૂળ માંથી 11 ફેબ્રુઆરી 2009 પર સંગ્રહિત. મેળવેલ 10 January 2007.
- ↑ "Afghanistan: Glossary". British Library. મૂળ માંથી 2 જુલાઈ 2010 પર સંગ્રહિત. મેળવેલ 15 March 2008. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ James William Spain (1963). The Pathan Borderland. Mouton. પૃષ્ઠ 40. મેળવેલ 1 January 2012.
The most familiar name in the west is Pathan, an Hindi term adopted by the British, which is usually applied only to the people living east of the Durand.
Check date values in:1963
- ↑ Pathan. World English Dictionary. મેળવેલ 1 January 2012.
Pathan (pəˈtɑːn) — n a member of the Pashto-speaking people of Afghanistan, Western Pakistan, and elsewhere, most of whom are Muslim in religion [C17: from Hindi]
- ↑ "Ethnic map of Afghanistan" (PDF). Thomas Gouttierre, Center For Afghanistan Studies, University of Nebraska at Omaha; Matthew S. Baker, Stratfor. National Geographic Society. 2003. મૂળ (PDF) માંથી 27 ફેબ્રુઆરી 2008 પર સંગ્રહિત. મેળવેલ 24 October 2010.Check date values in:
2003
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |