પાલા ગણેશ મંદિર, ઉદયપુર

પાલા ગણેશ મંદિર એક હિંદુ મંદિર છે, જે ભગવાન ગણેશને સમર્પિત છે. આ મંદિર ઉદયપુર શહેરના ગુલાબ બાગ વિસ્તારમાં આવેલું છે. આ મંદિર ૫૦૦ વર્ષ પહેલાં બાંધવામાં આવ્યું હતું અને ઉદયપુરમાં ભગવાન ગણેશના સૌથી પ્રાચીન મંદિર પૈકીનું એક તરીકે ગણવામાં આવે છે.[]

પાલા ગણેશ મંદિર
પાલા ગણેશજી
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોઉદયપુર
સ્થાન
સ્થાનઉદયપુર
રાજ્યરાજસ્થાન
દેશભારત
પાલા ગણેશ મંદિર, ઉદયપુર is located in રાજસ્થાન
પાલા ગણેશ મંદિર, ઉદયપુર
રાજસ્થાનમાં મંદિરનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ24°34′20.4593″N 73°41′14.8358″E / 24.572349806°N 73.687454389°E / 24.572349806; 73.687454389

સામાન્ય

ફેરફાર કરો

તે ગુલાબ બાગ અને દુધ તલાઈ સરોવર નજીક આવેલું છે. આ મંદિર દેવસ્થાન વિભાગના નિયંત્રણ હેઠળ છે.

પાલા ગણેશ મંદિર શહેરના મધ્યમાં આવેલ સૂરજપોળથી ૧ કિ.મી.ના અંતરે અને ઉદયપુર શહેર રેલવે સ્ટેશનથી ૩.૫ કિ.મી. જેટલા અંતરે આવેલ છે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Famous ganesha temple in udaipur". Shades of udaipur. Vivian Creations. મૂળ માંથી 2017-05-07 પર સંગ્રહિત. મેળવેલ ૯ ફેબ્રુઆરી ૨૦૧૭.