પેટલાદ

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાનું મુખ્ય મથક

પેટલાદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાનું મુખ્ય મથક છે.

પેટલાદ
—  નગર  —
પેટલાદનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°28′N 72°48′E / 22.47°N 72.8°E / 22.47; 72.8
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો આણંદ
વસ્તી ૫૫,૩૩૩ (૨૦૧૧[])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 30 metres (98 ft)

પેટલાદ નગરપાલિકાની સ્થાપના ૧૮૭૬માં થઇ હતી.[]

પેટલાદ 22°28′N 72°48′E / 22.47°N 72.8°E / 22.47; 72.8 પર સ્થિત છે.[] તેની સરેરાશ ઉંચાઇ ૩૦ મીટર (૯૮ ફીટ) છે.

  1. "Census of India Search details". censusindia.gov.in. મેળવેલ ૧૦ મે ૨૦૧૫.
  2. "ઇતિહાસ". Anand District Panchayat, Government of Gujarat. મૂળ સંગ્રહિત માંથી ૧૪ એપ્રિલ ૨૦૧૫ પર સંગ્રહિત.
  3. Falling Rain Genomics, Inc - Petlad