આણંદ જિલ્લો

ગુજરાતનો જિલ્લો

આણંદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો એક મહત્વનો જિલ્લો છે. આણંદ શહેર ખાતે આ જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. ઇ. સ. ૧૯૯૭ માં ખેડા જિલ્લામાંથી આ જિલ્લાને છુટો પાડવામાં આવ્યો હતો.[]

આણંદ જિલ્લો
જિલ્લો
અમુલ ડેરીનું પ્રવેશદ્વાર
અમુલ ડેરીનું પ્રવેશદ્વાર
અન્ય નામો: 
ચરોતર
જિલ્લાનું ગુજરાતમાં સ્થાન
જિલ્લાનું ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 22°34′N 72°56′E / 22.57°N 72.93°E / 22.57; 72.93
દેશ ભારત
રાજ્યગુજરાત
વિસ્તાર
 • કુલ૩,૨૦૪ km2 (૧૨૩૭ sq mi)
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૨૦,૯૨,૭૪૫
 • ક્રમ૧૪મો
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિંદી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
વાહન નોંધણીGJ-23[]
વેબસાઇટananddp.gujarat.gov.in/Anand
આણંદ જિલ્લાનો ભૌગોલિક નકશો

તાલુકાઓ

ફેરફાર કરો

આણંદ જિલ્લાને આઠ તાલુકાઓમાં વિભાજીત કરાયો છે.[]

રાજકારણ

ફેરફાર કરો

વિધાન સભા બેઠકો

ફેરફાર કરો
મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૧૦૮ ખંભાત ચિરાગ પટેલ કોંગ્રેસ
૧૦૯ બોરસદ રમણભાઇ સોલંકી ભાજપ
૧૧૦ અંકલાવ અમિત ચાવડા કોંગ્રેસ
૧૧૧ ઉમરેઠ ગોવિંદભાઇ પરમાર ભાજપ
૧૧૨ આણંદ યોગેશ પટેલ ભાજપ
૧૧૩ પેટલાદ કમલેશ પટેલ ભાજપ
૧૧૪ સોજીત્રા વિપુલ પટેલ ભાજપ

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. "Anand District Population Religion - Gujarat, Anand Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-12-03 પર સંગ્રહિત. મેળવેલ ૪ ડિસેમ્બર ૨૦૧૭.
  2. "RTO Gujarat Codes". મૂળ માંથી 2016-05-21 પર સંગ્રહિત. મેળવેલ ૨૮ મે ૨૦૧૬.
  3. "Anand Pin Code". MapsofIndia.com. મેળવેલ ૨૮ મે ૨૦૧૬.
  4. "History of Anand District". Gujarat Government. મૂળ માંથી 2015-02-10 પર સંગ્રહિત. મેળવેલ ૯ ઓક્ટોબર ૨૦૧૨.
  5. "Gujarat Administrative Divisions 2011" (PDF). Office of The Registrar General & Census Commissioner, Ministry of Home Affairs, Government of India. મૂળ સંગ્રહિત (PDF) માંથી 26 October 2011 પર સંગ્રહિત.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો