ફાગણ સુદ ૨
ફાગણ સુદ ૨ ને ગુજરાતી માં ફાગણ સુદ બીજ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પાંચમા મહિનાનો બીજો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના બારમાં મહિનાનો બીજો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- સંવંત ૧૬૨૨- ભાણવડ ખાતે શ્રી અમૃતઝરા પાર્શ્વનાથજી જીનાલયમાં 80 જિનબિંબોની પ્રતિષ્ઠા
- સંવત ૧૯૨૩- શ્રી સ્વામિનારાયણ મંદિર, ભૂજમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા
- શ્રી પંચમેરુ-નંદીશ્વરજિનાલય વાર્ષિક પ્રતિષ્ઠોત્સવ
મહત્વની ઘટનાઓ [૧]
ફેરફાર કરોજન્મ
ફેરફાર કરોઅવસાન
ફેરફાર કરો- સંવત ૨૦૭૦-દુધરેજધામ,મહંતશ્રી સદગુરૂ શ્રી કલ્યાણદાસ બાપુ
સંદર્ભ
ફેરફાર કરો- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |