૧૪ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૪૫મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૪૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૨૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ ફેરફાર કરો

  • ૧૫૫૬ – અકબરનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો.
  • ૧૯૬૧ – આલ્બર્ટ ઘીરોસો નામના અણુ ભૌતિકશાસ્ત્રીએ લોરેન્સીયમ તત્ત્વનું સૌ પ્રથમ સંયોગીકરણ કર્યું.

જન્મ ફેરફાર કરો

અવસાન ફેરફાર કરો

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો