બરડા અભયારણ્ય અથવા બરડો અભયારણ્યપોરબંદર જિલ્લામાં આવેલું [૨] આવેલું આઇ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર)[૩] હેઠળ અને વનવિભાગના અનુસાર અભયારણ્ય[૪] છે. આ અભયારણ્ય એશિયાઇ સિંહ માટે તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં સિંહ ઉપરાંત તૃણભક્ષી પ્રાણીઓ પણ જોવા મળે છે.

બરડા અભયારણ્ય
આઈ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર)
બરડાની વિશેષતા - ચોટલીયો સાપમાર ગરુડ (અવાજ સાંભળો audio speaker iconઉચ્ચારણ )
Map showing the location of બરડા અભયારણ્ય
Map showing the location of બરડા અભયારણ્ય
બરડા અભયારણ્યનું સ્થળ
સ્થળપોરબંદર જિલ્લો, ગુજરાત, ભારત
નજીકનું શહેરપોરબંદર
અક્ષાંશ-રેખાંશ21°51′04″N 69°41′56″E / 21.851°N 69.699°E / 21.851; 69.699[૧]
વિસ્તાર282 km2 (109 sq mi)
સ્થાપનાફેબ્રુઆરી ૧૯૭૯
નિયામક સંસ્થાગુજરાત વનવિભાગ
www.gujaratforest.org/wildlife-barada1.htm

આ અભયારણ્ય પોરબંદરથી ૧૫ કિમી અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાનથી ૧૦ કિમીના અંતરે પશ્ચિમમાં આવેલું છે. ૧૯૭૯માં તેની સ્થાપના પહેલા તે પોરબંદર અને જામનગરનું અંગત અભયારણ્ય હતું.[૫] બરડા અભયારણ્યમાં લગભગ ૪૦૦૦ લોકો વસવાટ કરે છે.[૫]

ભૂગોળ ફેરફાર કરો

બરડા અભયારણ્યનો વિસ્તાર 282 square kilometres (109 sq mi) છે અને તે 79.2–617.8 meters (260–2,027 ft) ઉંચાઇ ધરાવે છે. તેનું ભુપૃષ્ઠ ડુંગરાળ છે. હવામાન મોટાભાગે ઉનાળામાં ગરમ રહે છે. અહીં બિલેશ્વરી અને જોઘરી નદીઓ વહે છે અને ખંભાલા અને ફોડારા બંધો આવેલા છે.[૫]

વન્ય જીવન ફેરફાર કરો

અહીં નીલગાય, ચિંકારા અને વરૂ જોવા મળે છે.[૬] બરડામાં સિંહોની વસ્તી ૧૯મી સદીના અંત ભાગ સુધી જોવા મળતી હતી. સરકાર દ્વારા સિંહોનું અહીં પુન:વસન કરવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.[૫]

સંદર્ભ ફેરફાર કરો

  1. "Barda Sanctuary". protectedplanet.net.
  2. ગુજરાત વનવિભાગ, બરડા અભયારણ્ય[હંમેશ માટે મૃત કડી]
  3. "આરક્ષીત વિસ્તારોની યાદી". worldwildlife.org. વર્લ્ડ વાઇલ્ડ લાઇફ. ૨૨ ઓક્ટોબર ૨૦૧૩. મેળવેલ ૨૨ ઓક્ટોબર ૨૦૧૩.
  4. "બરડા અભયારણ્ય ની માહિતિ". gujaratforest.gov.in. વનવિભાગ, ગુજરાત સરકાર. ૨૨ ઓક્ટોબર ૨૦૧૩. મૂળ માંથી 2013-10-31 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ ઓક્ટોબર ૨૦૧૩.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ Mitra, Sudipta (૨૦૦૫). Gir Forest and the Saga of the Asiatic Lion. Indus Publishing. પૃષ્ઠ ૨૨૮–. ISBN 978-81-7387-183-2. મેળવેલ ૨૩ નવેમ્બર ૨૦૧૨.
  6. Negi, Sharad Singh (૧ માર્ચ ૨૦૦૨). Handbook of National Parks, Wildlife Sanctuaries and Biosphere Reserves in India (3rd Edition). Indus Publishing. પૃષ્ઠ ૧૦૧–. ISBN 978-81-7387-128-3. મેળવેલ ૨૩ નવેમ્બર ૨૦૧૨.