બર્ડ કંઝર્વેશન સોસાયટી, ગુજરાત
બર્ડ કંઝર્વેશન સોસાયટી, ગુજરાત એ ગુજરાતમાં વર્ષ ૨૦૦૦ દરમ્યાન પક્ષીઓના સંરક્ષણના હેતુથી સ્થપાયેલી સંસ્થા છે.
પ્રકાર | એન.જી.ઓ./પક્ષી સંરક્ષણ |
---|---|
માલિક | બર્ડ કંઝર્વેશન સોસાયટી, ગુજરાત |
વેબસાઇટ | http://www.bcsg.co.in/ |
હાલની સ્થિતિ | ઓનલાઇન |
ધ્યેય
ફેરફાર કરોઆ સંસ્થા ગુજરાત રાજ્યમાં પક્ષીઓના સંરક્ષણ માટે સંશોધન, દસ્તાવેજીકરણ, શિક્ષણ અને જાગરૂકતા કેળવવાનું કાર્ય કરે છે. સમગ્ર ગુજરાતમાં કાર્યરત હોય એવી પક્ષીઓના સંરક્ષણ માટેની આ એક માત્ર સંસ્થા છે. આ સોસાયટી એક સેવાભાવી એન.જી.ઓ. તરીકે રજીસ્ટર્ડ સંસ્થા છે.[૧]
સમાચાર-પત્ર
ફેરફાર કરોસંપાદક(કો) | ડો. બકુલભાઇ ત્રિવેદી(એમ. એસ.) |
---|---|
વર્ગ | સમાચાર-પત્ર |
આવૃત્તિ | ૩ મહિના |
ફેલાવો | ખાનગી (ફક્ત સભ્યો પુરતું મર્યાદીત) |
પ્રકાશક | બર્ડ કંઝર્વેશન સોસાયટી, ગુજરાત |
સ્થાપક | બર્ડ કંઝર્વેશન સોસાયટી, ગુજરાત |
સ્થાપના વર્ષ | ૨૦૦૦ |
દેશ | ભારત |
મુખ્ય કાર્યાલય | અમદાવાદ, ગુજરાત |
ભાષા | અંગ્રેજી |
સંસ્થા પોતાના સભ્યો માટે દર ત્રણ મહીને ફ્લેમીંગો નામનું સમાચાર-પત્ર બહાર પાડે છે.[૨]
બાહ્ય કડીઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ "Bird conservation society promotes north Gujarat's wetlands". DNA. ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૨. મેળવેલ ૧૧ ડિસેમ્બર ૨૦૧૫.
- ↑ "બર્ડ કંઝર્વેશન સોસાયટી, ગુજરાત". બર્ડ કંઝર્વેશન સોસાયટી, ગુજરાત. ૧૦ ડિસેમ્બર ૨૦૧૫. મેળવેલ ૧૦ ડિસેમ્બર ૨૦૧૫.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |