બારકોટભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી જિલ્લામાં આવેલું એક નગર અને નગરપાલિકા છે. તે યમુના નદીના કિનારે આવેલું છે.

બારકોટ
નગર
બારકોટ is located in Uttarakhand
બારકોટ
બારકોટ
ઉત્તરાખંડ રાજ્યમાં સ્થાન
બારકોટ is located in India
બારકોટ
બારકોટ
બારકોટ (India)
અક્ષાંશ-રેખાંશ: 30°49′N 78°12′E / 30.82°N 78.20°E / 30.82; 78.20
દેશ ભારત
રાજ્યઉત્તરાખંડ
જિલ્લોઉત્તરકાશી
વિસ્તાર
 • કુલ૬ km2 (૨ sq mi)
ઊંચાઇ
૧,૨૨૦ m (૪૦૦૦ ft)
વસ્તી
 (૨૦૧૨)
 • કુલ૧૬,૫૬૮
 • ક્રમ28
 • ગીચતા૨,૫૦૦/km2 (૬૦૦૦/sq mi)
વાહન નોંધણીUK
વેબસાઇટuk.gov.in

ભૌગોલિક રીતે બારકોટ 30°49′N 78°12′E / 30.82°N 78.20°E / 30.82; 78.20[] ખાતે આવેલ છે. દરિયાઈ સપાટીથી તેની સરેરાશ ઊંચાઈ ૧૨૨૦ મીટર (૪૦૦૩ ફૂટ) જેટલી છે.

ઉત્તરકાશી જિલ્લાના ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા બારકોટ તાલુકાનું મુખ્યમથક બારકોટ ખાતે છે તથા તે સહરાનપુર, દેહરાદૂન તેમ જ ઋષિકેશ ખાતેથી યમનોત્રી જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર યમુના નદીના કિનારે આવેલું છે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો