બાળાજી વિશ્વનાથ
બાળાજી વિશ્વનાથ (૧૬૬૨-૧૭૨૦) પ્રથમ પેશવા (પ્રધાનમંત્રી માટે મરાઠી શબ્દ) હતા. તેઓ ઘણી વખત પેશવા બાલાજી વિશ્વનાથ નામથી ઓળખાય છે. તેઓ એક બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતા અને ૧૮મી સદી દરમિયાન મરાઠા સામ્રાજ્યના પ્રભાવકારક નિયંત્રણ તેમના હાથમાં આવ્યું હતું. બાલાજી વિશ્વનાથે શાહુજીને સહાય કરી અને રાજ્ય પર પકડ મજબૂત બનાવી હતી. તેના પહેલાં માંહેમાંહેના યુદ્ધ અને ઔરંગઝેબને આધીન મોગલોના હુમલાને કારણે મરાઠા સામ્રાજ્ય નબળી સ્થિતિ બની ગઈ હતી.
બાળાજી વિશ્વનાથ ભટ્ટ | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
ભટ્ટ પરિવારના પ્રથમ મરાઠા પેશવા | |||||||||
શાસન | |||||||||
અનુગામી | પેશવા બાજીરાવ પહેલો | ||||||||
પુરોગામી | પરશુરામ ત્રિમ્બક કુલકર્ણી | ||||||||
જન્મ | ૧ જાન્યુઆરી ૧૬૬૨ શ્રીવર્ધન, કોંકણ | ||||||||
મૃત્યુ | ૧૨ એપ્રિલ ૧૭૨૦ સાસવડ, મહારાષ્ટ્ર | ||||||||
જીવનસાથી | રાધાબાઈ | ||||||||
વંશજ | પેશવા બાજીરાવ પહેલો ચિમણાજી અપ્પા ભિઉબાઈ જોશી અનુબાઈ ઘોરપડે | ||||||||
| |||||||||
રાજવંશ | (ભટ્ટ) દેશમુખ | ||||||||
પિતા | વિશ્વનાથપણંત વિસાજી (ભટ) દેશમુખ | ||||||||
ધર્મ | હિંદુ-બ્રાહ્મણ |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |