બિદડા ગ્રામ પંચાયત
બિદડા ગ્રામ પંચાયત ગુજરાતના માંડવી તાલુકાના બિદડા ગામની ગ્રામ પંચાયત છે.[૧] બિદડા માંડવી તાલુકાનું સૌથી મોટું ગામ છે. ગામનો વહિવટ ગ્રામ પંચાયતને હસ્તક છે. આ ગ્રામ પંચાયતની રચના થઈ ત્યારથી અત્યાર સુધી ૪ મહિલા સરપંચ રહી ચૂક્યા છે જેમાંથી સૌથી પહેલા મહિલા સરપંચ ૧૯૬૭ની સાલમાં બન્યા હતા. હાલમાં પંચાયતના કુલ સભ્યો પૈકીના અડધોઅડધ મહિલા સભ્યો છે.
ઇતિહાસ
ફેરફાર કરોબિદડા ગ્રામ પંચાયત આશરે ૧ જૂન ૧૯૫૨થી અસ્તિત્વમાં આવેલી છે. જેના પ્રથમ સરપંચ પ્રેમજી ભોજલ હતા.
સરપંચ
ફેરફાર કરોક્રમ | સરપંચનુ નામ | તારીખ તથા કાર્યકાળ |
૧ | પ્રેમજી ભોજલ | ૧૯૫૨ થી ૧૯૫૫ |
૨ | ડો. દામજી વીરજી હરીયા | ૧૯૫૬ થી ૧૯૫૮ |
૩ | દેવજી લધા શાહ | ૧૯૫૯ થી ૧૯૬૦ |
૪ | કલ્યાણજી માવજી શાહ | ૧૯૬૧ થી ૧૯૬૨ |
૫ | મંગલસિંહ શીવુભા જાડેજા | ૧૦/૦૫/૧૯૬૩ થી ૩૧/૦૫/૧૯૬૭ |
૬ | શ્રીમતી લક્ષ્મીબેન ચંપકલાલ | ૧૪/૦૬/૧૯૬૭ થી ૨૭/૦૭/૧૯૬૭ |
૭ | તલકશી પાંચુભાઇ શાહ | ૨૮/૦૭/૧૯૬૭ થી ૩૧/૦૩/૧૯૭૨ |
૮ | ડો. મુલચંદ ડી હરીયા | ૦૧/૦૪/૧૯૭૨ થી ૧૫/૦૬/૧૯૭૫ |
૯ | ડી.પી. ઠક્કર (વહીવટદાર) | ૧૬/૦૬/૧૯૭૫ થી ૦૧/૦૭/૧૯૭૫ |
૧૦ | દેવજી લધા શાહ | ૦૨/૦૭/૧૯૭૫ થી ૩૧/૦૩/૧૯૭૮ |
૧૧ | પ્રેમજી ભાણજી શાહ | ૦૧/૦૪/૧૯૭૮ થી ૧૯/૦૧/૧૯૮૪ |
૧૨ | શાંતીલાલ દામજી શાહ | ૨૦/૦૧/૧૯૮૪ થી ૩૧/૦૩/૧૯૮૬ |
૧૩ | કલ્યાણજી લધા પટેલ | ૦૧/૦૪/૧૯૮૬ થી ૧૭/૦૭/૧૯૮૯ |
૧૪ | સંગાર વલ્લભજીભાઇ ચનાભાઇ(સુઇયા) | ૧૮/૦૧/૧૯૮૯ થી ૧૯/૦૯/૧૯૯૪ |
૧૫ | કે.ડી. ડાંગર (વહીવટદાર) | ૨૦/૦૯/૧૯૯૪ થી ૧૦/૦૭/૧૯૯૫ |
૧૬ | શ્રીમતી ગાંગબાઇ તેજશી શાહ | ૧૧/૦૭/૧૯૯૫ થી ૧૦/૦૭/૨૦૦૦ |
૧૭ | વહીવટદાર | ૧૧/૦૭/૨૦૦૦ થી ૧૫/૦૧/૨૦૦૨ |
૧૮ | આશા કમા સંજોટ | ૧૬/૦૧/૨૦૦૨ થી ૧૫/૦૧/૨૦૦૭ |
૧૯ | જુસબ મામદ લંગા | ૧૬/૦૧/૨૦૦૭ થી ૨૦/૦૮/૨૦૧૦ |
૨૦ | સંઘાર રાજેશભાઇ સામતભાઇ સાકરીયા | ૨૧/૦૮/૨૦૧૦ થી ૧૫/૦૧/૨૦૧૨ |
૨૧ | શ્રીમતી ધીરાબેન મહેશભાઇ ગોર | ૧૬/૦૧/૨૦૧૨ થી ૧૫/૦૧/૨૦૧૭ |
૨૨ | સુરેશભાઇ વલ્લભજી સંગાર* | ૧૬/૦૧/૨૦૧૭ થી |
વહિવટ
ફેરફાર કરોબિદડા ગ્રામ પંચાયતના સભ્યોની માહિતી નીચે મુજબ છે.
ક્રમ | હોદો | નામ |
૧ | સરપંચશ્રી | સુરેશભાઇ વલ્લભજી સંગાર |
૨ | તલાટીશ્રી | રાહુલ મહેન્દ્રભાઈ મોદી |
૩ | વોર્ડ ૧ના સભ્યશ્રી | નયનાબેન ભાવેશ સંગાર |
૪ | વોર્ડ ૨ના સભ્યશ્રી | લક્ષ્મીબેન હરજીભાઇ મહેશ્વરી |
૫ | વોર્ડ ૩ના સભ્યશ્રી | નયનાબા રાણુભા જાડેજા |
૬ | વોર્ડ ૪ના સભ્યશ્રી | કુલસુમબાઇ હુસેન કુંભાર |
૭ | વોર્ડ ૫ તથા ઉપસરપંચશ્રી | સુરેખાબેન દિલીપભાઇ પટેલ |
૮ | વોર્ડ ૬ના સભ્યશ્રી | જયશ્રીબેન ખુશાલભાઇ રાજગોર |
૯ | વોર્ડ ૭ના સભ્યશ્રી | ભાવેશકુમાર રતીલાલ આણંદ |
૧૦ | વોર્ડ ૮ તથા ચેરમેનશ્રી સામાજિક ન્યાય સમિતી | નારાણભાઇ આતુભાઇ વિંઝોડા |
૧૧ | વોર્ડ ૯ના સભ્યશ્રી | પ્રેમીલાબેન રવજીભાઇ મહેશ્વ્રરી |
૧૨ | વોર્ડ ૧૦ના સભ્યશ્રી | સુરેશભાઇ મગનભાઇ રામાણી |
૧૩ | વોર્ડ ૧૧ના સભ્યશ્રી | વિનોદભાઇ હંશરાજભાઇ રાજગોર |
૧૪ | વોર્ડ ૧૨ના સભ્યશ્રી | આશમલભાઇ વીશાભાઇ માતંગ |
૧૫ | વોર્ડ ૧૩ના સભ્યશ્રી | બિપીનભાઇ જુમા સુઇયા (સંગાર) |
૧૬ | વોર્ડ ૧૪ના સભ્યશ્રી | નયનાબેન ભગુભાઇ પટેલ |
સામાજિક ન્યાય સમિતી
ફેરફાર કરોબિદડા ગ્રામ પંચાયતની હાલની સામાજિક ન્યાય સમિતીની રચના સામાન્યા સભા ૨૪ જાન્યુઆરી ૨૦૧૭ના મુદ્દા નં.૪ અને ઠરાવ નં.૨/૪થી કરવામાં આવેલ છે. જેની માહિતી નીચે મુજબ છે.
ક્રમ | નામ | હોદ્દો |
૧ | નારાણભાઈ આતુભાઈ વિંઝોડા | ચેરમેનશ્રી |
૨ | લક્ષ્મીબેન હરજીભાઈ મહેશ્વરી | સભ્યશ્રી |
૩ | પ્રેમીલાબેન રવજીભાઈ મહેશ્વરી | સભ્યશ્રી |
૪ | આશમલભાઈ વીશાભાઈ માતંગ | સભ્યશ્રી |
૫ | નયનાબેન ભગુભાઈ પટેલ | સભ્યશ્રી |
પાણી સમિતી
ફેરફાર કરોબિદડા ગ્રામ પંચાયત હસ્તક બિદડા પાણી સમિતી હોય છે. જેની રચના બિદડા ગ્રામ પંચાયતના ગ્રામ સભા ૨૬ જાન્યુઆરી ૨૦૧૭ના મુદ્દા નં.૫ અને ઠરાવ નં.૧/૫થી કરવામાં આવેલ છે.
ક્રમ | સભ્યોના નામ | હોદ્દો | પા.સ.માં હોદ્દો | પુ./સ્ત્રી | જાતી |
૧ | સુરેશભાઈ વલ્લભજી સંઘાર | સરપંચ | અધ્યક્ષ | પુરૂષ | સા.શૈ.પ. |
૨ | સુરેખાબેન દિલીપભાઈ પટેલ | ઉપસરપંચ | સભ્ય | સ્ત્રી | સામાન્ય |
૩ | કુલસુમબેન હુશેન કુંભાર | સભ્ય | સભ્ય | સ્ત્રી | સા.શૈ.પ. |
૪ | નયનાબેન ભગુભાઈ પટેલ | સભ્ય | સભ્ય | સ્ત્રી | અ.જ.જાતી |
૫ | જયશ્રી ખુશાલ રાજગોર | સભ્ય | સભ્ય | સ્ત્રી | સામાન્ય |
૬ | ચૌધરી રસીલાબેન દિનેશ | ગામ આગેવાન | સભ્ય | સ્ત્રી | સામાન્ય |
૭ | નરેશ કાંતીલાલ પોકાર | ગામ આગેવાન | સભ્ય | પુરૂષ | સામાન્ય |
૮ | વિરમ હોથી સંગાર | ગામ આગેવાન | સભ્ય | પુરૂષ | સા.શૈ.પ. |
૯ | નીલેશ મગન મહેશ્વરી | ગામ આગેવાન | સભ્ય | પુરૂષ | અ.જાતી |
૧૦ | ધનજી દેવશી મહેશ્વરી | ગામ આગેવાન | સભ્ય | પુરૂષ | અ.જાતી |
૧૧ | શીતલ અરવિંદ સંઘાર | આ.વર્કર | સભ્ય | સ્ત્રી | સા.શૈ.પ. |
૧૨ | રાજેન્દ્રભાઈ કરુણાશંકર જાળેલા | ત.સ.મ. | સચિવ | પુરૂષ | સા.શૈ.પ. |
કર્મચારીઓ
ફેરફાર કરોબિદડા ગ્રામ પંચાયતમાં કામ કરતા સભ્યોની વિગત નીચે મુજબ છે:
ક્રમ | કામ | પંચાયતના કર્મચારીના નામ |
૧ | તલાટી-પંચાયત | રાહુલ મહેન્દ્રભાઈ મોદી |
૨ | તલાટી-રેવન્યુ | દિગ્વિજયસિંહ રાણા |
૩ | મંત્રી-પંચાયત | રાજેન્દ્રભાઈ રાજેલા |
૪ | ગ્રામ સેવક | દશરથભાઈ કરશનભાઈ ચૌહાણ |
૫ | પટ્ટાવાળા | જોગી મંગલભાઇ ખેતશીભાઇ |
૬ | ક્લાર્ક | મોતા જીગ્નાબેન પ્રકાશભાઇ |
૭ | કો.ઓપરેટર | જાડેજા લખધીરસિંહ મહીપતસિંહ |
૮ | પંપમેન | સંગાર બાબુભાઇ મમુભાઇ |
૯ | સફાઇ કામદાર | નારોલા નવીનભાઇ ટપુભાઇ |
૧૦ | સફાઇ કામદાર | નારોલા કેશરબેન નવીનભાઇ |
૧૧ | સફાઇ કામદાર | સંગાર કમળાબેન હીરાલાલ |
૧૨ | પ્લમ્બર | મહેશ્વરી ખેતશી માલશી |
૧૩ | પ્લમ્બર | દામજી માલશી માતંગ |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "બિદડા ગ્રામ પંચાયત કચેરી ખાતે બિદડા ગામના બિ.એસ.એફ ના જવાન ને રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો. - Vatsalya News". Dailyhunt (અંગ્રેજીમાં). મેળવેલ 2020-05-16.