બ્રહ્મકમળ (અંગ્રેજી: Saussurea obvallata) એ એક ફૂલનો દિવ્ય તથા દુર્લભ છોડ છે જેનું નામ બ્રહ્માજી પરથી પાડવામા આવ્યુ છે. બ્રહ્મકમળ મુખ્યત્વે હિમાલય, બર્માના ઉત્તરમાં તથા દક્ષિણ-પષ્ચિમ ચીનમા જોવા મળે છે. તેના ફૂલો ખુબ સુગંધીત હોય છે અને એક જ રાત માટે ખીલે છે, પછી કરમાઈ જઈ નીચેની તરફ પુષ્પદાંડી પર લટકી પડે છે. લોક માન્યતા મુજબ મધ્યરાત્રિએ બ્રહ્મકમળનું ફૂલ જોવુ ખુબ શુકનવંતુ માનવામા આવે છે.

Saussurea obvallata
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
Division: Magnoliophyta
Class: Magnoliopsida
Order: Asterales
Family: Asteraceae
Tribe: Cynareae
Genus: 'Saussurea'
Species: ''S. obvallata''
દ્વિનામી નામ
Saussurea obvallata
Saussurea કુળનો એક છોડ