બ્રહ્મકુમાર ભટ્ટ

ભારતીય સ્વતંત્રતા સેનાની, મહાગુજરાત ચળવળના નેતા અને સમાજવાદી રાજકારણી

બ્રહ્મકુમાર ભટ્ટ ભારતીય સ્વતંત્રતા કાર્યકર, મહાગુજરાત આંદોલન કાર્યકર અને ગુજરાત, ભારતના સમાજવાદી રાજકારણી હતા.[૧][૨] તેઓ ખાડિયા મતદાર વિધાનસભામાંથી બોમ્બે રાજ્ય અને ગુજરાતના વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. બાદમાં તેમણે ૧૯૯૮-૨૦૦૪ દરમિયાન રાજ્ય સભામાં સંસદસભ્ય તરીકે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું.[૩] [૪]

બ્રહ્મકુમાર ભટ્ટ
જન્મઅમદાવાદ Edit this on Wikidata
મૃત્યુ૬ જાન્યુઆરી ૨૦૦૯ Edit this on Wikidata
અમદાવાદ Edit this on Wikidata
વ્યવસાયરાજકારણી Edit this on Wikidata
પદની વિગતરાજ્યસભાના સભ્ય Edit this on Wikidata

તેમણે ગુજરાત વિદ્યુત બોર્ડના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે લે કે રહેંગે મહાગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું, જેમાં મહાગુજરાત આંદોલનું દસ્તાવેજીકરણ થયું છે.[૫][૬] તેઓ શરૂઆતના જીવનમાં પ્રજા સમાજવાદી પક્ષના સભ્ય હતા.[૧] ૬ જાન્યુઆરી ૨૦૦૯ના રોજ તેમનું અવસાન થયું.[૧]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ૧.૨ Jan 7, TNN |; 2009; Ist, 00:03. "Brahmkumar Bhatt passes away | Ahmedabad News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-04-04.CS1 maint: numeric names: authors list (link)
  2. "કટોકટીમાં જેલવાસનાં સંભારણાં". opinionmagazine.co.uk. મેળવેલ 2020-04-04.
  3. "શું છે ગુજરાતની રાજ્યસભા બેઠકોનો ઇતિહાસ, જાણો અતથી ઇતિ". News18 Gujarati. 2020-02-27. મૂળ માંથી 2020-08-06 પર સંગ્રહિત. મેળવેલ 2020-04-04.
  4. "રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસમાંથી કોને મળશે ટિકિટ? જવાબ માટે ઈતિહાસ જાણવો જરૂરી". Zee News Gujarati. 2020-03-04. મૂળ માંથી 2021-10-01 પર સંગ્રહિત. મેળવેલ 2020-04-04.
  5. Bhatt, Brahmakumar (1990). Le ke rahenge Mahagujarat. Adarsh.
  6. Automation, Divyabhaskar (2019-10-08). "આજનો ઈતિહાસ | પ્રો. અરુણ વાઘેલા". divyabhaskar. મેળવેલ 2020-04-04.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો