રાજ્ય સભાભારત ના સંસદ નું ઊપલું સદન છે. ભારતીય બંધારણ પ્રમાણે રાજ્ય સભાના ૨૫૦ સભ્યો છે જેમાના ૧૨ સભ્યોની નિમણુંક રાષ્ટ્રપતિ કરે છે. આ સભ્યોને નામાંકિત સભ્યો કહેવાય છે. આ નિમણુંક વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો જેમકે - કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજસેવકોમાંથી કરાય છે. બાકીના સભ્યો ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટાયેલા સભ્યો કરે છે. રાજ્ય સભાનું ક્યારેય વિસર્જન થતું નથી અને તેના એક તૃતિયાંશ સભ્યો દર ૨ વર્ષે ચૂંટાય છે. સભ્યોની મુદ્ત ૬ વર્ષની હોય છે.

રાજ્ય સભા
ભારતનું રાજચિહ્ન
ભારતનું રાજચિહ્ન
પ્રકાર
પ્રકાર
ઉપલું- ગૃહ of the ભારતીય સંસદ
નેતૃત્વ
વૈંકયા નાયડુ[૧], અપક્ષ
૧૧ ઓગસ્ટ ૨૦૧૭[૨] થી
ડેપ્યુટી ચેરમેન
હરિવંશ નારાયણ સિંહ, જનતા દળ (યુનાઇટેડ)
૯ ઓગસ્ટ ૨૦૧૮ થી
રાજ્ય સભાના નેતા
થાવરચંદ ગેહલોત, ભાજપ
૧૧ જૂન ૨૦૧૯[૩] થી
વિપક્ષના નેતા
મલ્લિકાર્જુન ખાર્ગે, કોંગ્રેસ
૧૬ ફેબ્રુઆરી ૨૦૨૧[૩] થી
સંરચના
બેઠકો૨૪૫
  • ૨૩૩ ચૂંટાયેલ
  • ૧૨ નામાંકિત
૪ ખાલી (૩ ચૂંટણી બેઠકો)[૪]
Rajya Sabha 2021.svg
રાજકીય સમૂહ
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) (૧૧૮)
  •   ભાજપ (૯૫)
  •   ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કળગમ (૮)
  •   જનતા દળ (યુનાઇટેડ) (૫)
  •   આસામ ગણ પરિષદ (૧)
  •   નેશનલ પીપલ્સ પાર્ટી (૧)
  •   મિઝો નેશનલ ફ્રંટ (૧)
  •   પટ્ટાલી મક્કાલ કાચ્ચી (૧)
  •   તમિલ મનિલા કોંગ્રેસ (૧)
  •   રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (A) (૧)
  •   અપક્ષ (૧)
  •   નામાંકિત (૩)

વિપક્ષ (૧૧૮)
યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (૫૬)

  •   કોંગ્રેસ (૩૬)
  •   દ્રવિડ મુનેત્ર કળગમ (૭)
  •   રાષ્ટ્રીય જનતા દળ (૫)
  •   નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (૪)
  •   જનતા દળ (સેક્યુલર) (૧)
  •   ઝારખંડ મુક્તિ મોર્ચા (૧)
  •   ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (૧)
  •   મારુમાલર્ચી દ્રવિડ મુનેત્ર કળગમ (૧)
  •   અપક્ષ (૧)

અન્ય (૬૨)

  •   ઓલ ઇન્ડિયા ત્રીનમૂલ કોંગ્રેસ (૧૨)
  •   બીજુ જનતા દળ (૯)
  •   તેલંગાના રાષ્ટ્ર સમિતિ (૭)
  •   YSR કોંગ્રેસ પાર્ટી (૬)
  •   કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ) (૫)
  •   સમાજવાદી પાર્ટી (૫)
  •   બહુજન સમાજ પાર્ટી (૩)
  •   શિરોમણી અકાલી દલ (૩)
  •   શિવ સેના (૩)
  •   કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (૧)
  •   આમ આદમી પાર્ટી (૩)
  •   જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (૨)
  •   અપક્ષ (૨)
  •   તેલુગુ દેશમ પાર્ટી (૧)
  •   જનતા દળ (સેક્યુલર) (૧)
  •   લોકતાંત્રિક જનતા દળ (૧)
  •   નાગા પીપલ્સ ફ્રંટ (૧)
  •   સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (૧)

ખાલી (૯)

  •   ખાલી (૯)
ચૂંટણીઓ
ચૂંટણી પદ્ધતિ
એક મત
બેઠક સ્થળ
સંસદ ભવન
રાજ્ય સભાનો ઓરડો, સંસદ ભવન,
સંસદ માર્ગ, નવી દિલ્હી, ભારત
વેબસાઇટ
rajyasabha.nic.in

રાજ્ય સભાની સત્તા વાણિજ્ય મુદ્દાઓ સિવાય લોક સભા જેટલીજ છે. જો સભાઓમાં મતભેદ થાય તો બેય સભાની બેઠક સાથે બોલાવાય છે. લોક સભાના સભ્યોની સંખ્યા બમણી હોવાથી સંયુક્ત સત્રમાં તે વધારે સત્તા ધરાવે છે. અત્યાર સુધી માત્ર ૩ વખત જ સંયુક્ત સત્ર યોજાયું છે, છેલ્લી વખતે ત્રાસવાદ વિરોધી પોટા નો ખરડો પસાર કરવા માટે સંયુક્ત સત્ર યોજાયું હતું.

ભારતના બંધારણ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ રાજ્ય સભાના અધ્યક્ષ છે. રાજ્ય સભાના સભ્યો ઉપાધ્યક્ષની ચૂંટણી કરે છે અને તઓ રાજ્ય સભાની દિન-પ્રતિદિનની કાર્યવાહી સંભાળે છે. રાજ્ય સભાની પ્રથમ બેઠક ૧૩ મે ૧૯૫૨માં યોજાઇ હતી.[૫]

રાજ્યોનાં નામ બેઠકોની સંખ્યા
આંધ્ર પ્રદેશ ૧૧
અરુણાચલ પ્રદેશ
આસામ
બિહાર ૧૬
છત્તીસગઢ
દિલ્હી
ગોઆ
ગુજરાત ૧૧
હરિયાણા
હિમાચલ પ્રદેશ
જમ્મુ અને કાશ્મીર
ઝારખંડ
કર્ણાટક ૧૨
કેરળ
મધ્ય પ્રદેશ ૧૧
મહારાષ્ટ્ર ૧૯
મણિપુર
મેઘાલય
મિઝોરમ
નાગાલેંડ
રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી
નામાંકિત ૧૨
ઓરિસ્સા ૧૦
પોંડિચેરી
પંજાબ
રાજસ્થાન ૧૦
સિક્કિમ
તમિલનાડુ ૧૮
ત્રિપુરા
ઉત્તરપ્રદેશ ૩૧
ઉત્તરાખંડ
પશ્ચિમ બંગાળ ૧૬
તેલંગાણા

સંદર્ભફેરફાર કરો

  1. "Venkaiah Naidu sworn in as Vice-President". The Hindu. New Delhi, India. ૧૧ ઓગસ્ટ ૨૦૧૭. Check date values in: |date= (મદદ)
  2. "Hon'ble Chairman, Rajya Sabha, Parliament of India". rajyasabha.nic.in. ૧૯ ઓગસ્ટ ૨૦૧૧ મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  3. ૩.૦ ૩.૧ "RAJYA SABHA - AN INTRODUCTION". rajyasabha.nic.in. ૩ જુલાઇ ૨૦૧૭ મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  4. "MEMBERS OF RAJYA SABHA (STATE WISE LIST)". Rajya Sabha.
  5. "OUR PARLIAMENT". Indian Parliament. 02 Jan 2012 મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)

આ પણ જુઓફેરફાર કરો

બાહ્ય કડીઓફેરફાર કરો