ભચાઉ

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

ભચાઉ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો મહત્વના ભચાઉ તાલુકામાં આવેલું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે.

ભચાઉ
શહેર
ભચાઉ is located in ગુજરાત
ભચાઉ
ભચાઉ
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 23°17′46″N 70°20′35″E / 23.296°N 70.343°E / 23.296; 70.343
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોકચ્છ જિલ્લો
સરકાર
 • માળખુંનગરપાલિકા
ઊંચાઇ
૪૧ m (૧૩૫ ft)
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૩૯,૫૩૨
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિન્દી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
રાજ્ય ધોરીમાર્ગ ૬, ભચાઉ

૧૯૫૬ના અંજાર ભૂકંપ[૨] અને ૨૦૦૧ના ગુજરાત ધરતીકંપને કારણે આ શહેરમાં ઘણું નુકસાન થયું હતું.

ભૂગોળ ફેરફાર કરો

ભચાઉ 23°17′N 70°21′E / 23.28°N 70.35°E / 23.28; 70.35 પર સ્થિત છે.[૩] સમુદ્ર સપાટીથી તેની સરેરાશ ઉંચાઇ ૪૧ મીટર (૧૩૪ ફીટ) છે.

જોવાલાયક સ્થળો ફેરફાર કરો

ભચાઉ નગરમાં જૂનો ઐતિહાસિક કિલ્લો આવેલો છે, જયાં કથડદાદાનુ મંદીર પણ આવેલું છે, જેને ભૂકંપના કારણે નુકસાન થયેલ છે. ભચાઉની બાજુમાં બાબા રામદેવપીરનું મંદિર આવેલું છે.

ભચાઉ તાલુકો ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Bhachau Population, Caste Data Kachchh Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-10-20 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ જુલાઇ ૨૦૧૭.
  2. "Quake rocks Kutch". The Hindu. ૨૪ જુલાઇ ૧૯૫૬. મૂળ માંથી 2011-08-24 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ ડિસેમ્બર ૨૦૧૩.
  3. Falling Rain Genomics, Inc - Bhachau