ભરત

પ્રાચીન સમયમાં આદિવાસી રાજા ભરત ના નામ પરથી ભારત દેશનું નામ પડ્યું હોવાનું માનવામાં આવે છે

ભરત હિંદુ ધર્મના મહાગ્રંથ રામાયણમાં રામ ના નાના ભાઈ અને અયોધ્યાના રાજા દશરથ તેમજ કૈકેયીના પુત્ર હતા.

ભરત
Rama-Bharata-Paduka.jpg
રામની પાદુકા માંગતા ભરત
વ્યક્તિગત માહિતી
જીવનસાથીમાંડવી
બાળકોતક્ષ
પુશ્કલા[૧]
વડીલો
ભાંડુરામ, લક્ષ્મણ, શત્રુઘ્ન, શાંતા
કુળરઘુવંશ


  1. Ramayana – Conclusion, translated by Romesh C. Dutt (1899)