ભારતની શાસ્ત્રીય ભાષાઓ

વર્ષ ૨૦૦૪માં ભારત સરકારે કેટલાક જરૂરી માનકો પૂર્ણ કરતી પ્રાચીન ભાષાઓને "શાસ્ત્રીય ભાષા" નો દરજ્જો આપવાની શરૂઆત કરી છે. સૌપ્રથમ તમિલ ભાષાને વર્ષ ૨૦૦૪માં આ દરજ્જો અપાયો હતો, અત્યાર સુધી કૂલ ભાષાઓને "શાસ્ત્રીય" દરજ્જો આપવામાં આવ્યો છે, અને અન્ય કેટલીક ભાષાઓ માટે માંગ પણ કરવામાં આવી રહી છે. []

શાસ્ત્રીય ભાષાઓની સૂચિ

ફેરફાર કરો

શાસ્ત્રીય સૂચિની કૂલ છ પૈકી ચાર ભાષાઓ દ્રવિડ કુળની અને બે ભાષાઓ હિંદૂ-આર્ય કુળની છે.

વર્ષ ૨૦૦૬માં ભારતની પર્યટન અને સંસ્કૃતિ મંત્રીએ "શાસ્ત્રીય ભાષા" તરીકે વર્ગીકરણ માટે ગણાયેલી ભાષાઓની પાત્રતાના લક્ષણ નીચે મુજબ રજુ કર્યા હતા,[]

તેના પ્રારંભિક ગ્રંથો ઉચ્ચ પ્રાચીનકાળના/1500-2000 વર્ષના સમયગાળા દરમિયાન લિપિબદ્ધ કરેલા હોઈ; તેના પ્રાચીન સાહિત્યનું/ગ્રંથોનું એક જૂથ, જેને તે ભાષાના વક્તાઓની પેઢીઓ દ્વારા મૂલ્યવાન વારસો માનવામાં આવતું હોઈ; તેની સાહિત્યિક પરંપરા મૂળ હોઈ અને અન્ય ભાષણ સમુદાયમાંથી લેવામાં આવેલી ન હોઈ; શાસ્ત્રીય ભાષા અને સાહિત્ય આધુનિકથી અલગ હોવાને કારણે, શાસ્ત્રીય ભાષા અને તેના પછીના સ્વરૂપો અથવા તેની શાખાઓ વચ્ચે પણ એક વિસંગતતા હોઈ શકે છે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. Clara Lewis (16 April 2018). "Clamour grows for Marathi to be given classical language status". The Times of India.
  2. "Front Page : Tamil to be a classical language". Chennai, India: The Hindu. 18 September 2004. મેળવેલ 1 August 2010.
  3. "National : Sanskrit to be declared classical language". Chennai, India: The Hindu. 28 October 2005. મૂળ માંથી 4 સપ્ટેમ્બર 2016 પર સંગ્રહિત. મેળવેલ 1 August 2010.
  4. "'Classical' status for Malayalam". Thiruvananthapuram, India: The Hindu. 24 May 2013. મેળવેલ 25 May 2013.
  5. "Odia gets classical language status". The Hindu. 20 February 2014. મેળવેલ 20 February 2014.
  6. "Milestone for state as Odia gets classical language status". The Times of India.
  7. "CLASSICAL LANGUAGE STATUS TO KANNADA". Press Information Bureau, Government of India. 8 August 2006. મેળવેલ 6 November 2008.