ભારતીય અમેરિકનો
ભારતીય અમેરિકનો એટલે અમેરિકનો, મૂળ ભારત દેશના લોકો. મોટાભાગના ભારતીય અમેરિકનો ગુજરાતી છે.
કુલ વસ્તી | |
---|---|
૩૯,૮૨,૩૯૮[૧] (૨૦૧૫) | |
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો | |
ન્યૂ જર્સી, ન્યૂ યોર્ક સિટી, સાન ફ્રેનસિસકો, બૉસ્ટન, એટલેન્ટા, હૂસ્ટન, શિકાગો, ફ્લોરીડા, ડિટ્રોઇટ, લોસ એન્જલસ | |
ભાષાઓ | |
અમેરિકન ઇંગ્લિશ, તમિળ,[૨] તેલુગુ,[૨] મલયાલમ,[૨] હિંદી,[૨][૩] ગુજરાતી,[૨] પંજાબી,[૪] અધિકૃત ભારતીય ભાષાઓ[૩] | |
ધર્મ | |
૫૧% હિંદુ ધર્મ, ૧૮% ખ્રિસ્તી ધર્મ, ૧૦% ઇસ્લામ, 10% અધર્મિક, ૫% શીખ, ૨% જૈન ધર્મ [૫][૬] | |
સંબંધિત વંશીય સમૂહો | |
એશિયન અમેરિકનો |
ભાષા
ફેરફાર કરોભાષા | વસ્તીના ટકા | બોલનારાની સંખ્યા |
---|---|---|
અંગ્રેજી | ૮૦% | ૨૩,૩૭,૮૦,૩૩૮ |
અંગ્રેજી ઉપરાંત બઘી ભાષાઓ | ૨૦% | ૫,૭૦,૪૮,૬૧૭ |
હિંદી | ૦.૨૦% | ૫,૮૬,૧૭૩ |
ઉર્દુ | ૦.૧૨% | ૩,૫૬,૬૨૧ |
ગુજરાતી | ૦.૧૧% | ૩,૩૩,૪૨૮ |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "ASIAN ALONE OR IN ANY COMBINATION BY SELECTED GROUPS: 2015". U.S. Census Bureau. મૂળ માંથી 3 ઑગસ્ટ 2017 પર સંગ્રહિત. મેળવેલ 15 October 2015. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "Migration Information Source — Indian Immigrants in the United States". Migrationinformation.org. મેળવેલ ૧૭ જુલાઇ ૨૦૧૦.
- ↑ ૩.૦ ૩.૧ http://www.census.gov/prod/2013pubs/acs-22.pdf see page 3
- ↑ Terrazas, Aaron (૯ જૂન ૨૦૧૦). "Indian Immigrants in the United States". migrationpolicy.org. મેળવેલ ૯ નવેમ્બર ૨૦૧૬.
- ↑ "Asian Americans: A Mosaic of Faiths". Pew Forum. ૧૯ જુલાઇ ૨૦૧૨. મૂળ માંથી 2013-07-16 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ ઓગસ્ટ ૨૦૧૪.
- ↑ "Pew Forum — Indian Americans' Religions". Projects.pewforum.org. ૧૮ જુલાઇ ૨૦૧૨. મૂળ માંથી 2014-09-04 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ ઓગસ્ટ ૨૦૧૪.
- ↑ "United States". Modern Language Association. મૂળ માંથી 2007-12-01 પર સંગ્રહિત. મેળવેલ ૨ સપ્ટેમ્બર ૨૦૧૩.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |