ભારત સ્થિત સંસ્કૃત વિશ્વવિદ્યાલયોની યાદી
ભારતમાં આવેલા સંસ્કૃત વિશ્વવિદ્યાલયોની યાદી નીચે મુજબ છે[૧]:
ક્રમ | સ્થાપના વર્ષ | નામ | સ્થળ |
---|---|---|---|
૧ | ૧૭૯૧ | સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય | વારાણસી |
૨ | ૧૯૬૧ | કામેશ્વરસિંહ દરભંગા સંસ્કૃત વિશ્વવિદ્યાલય | દરભંગા |
૩ | ૧૯૬૨ | રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ, તિરુપતી | તિરુપતિ |
૪ | ૧૯૬૨ | શ્રી લાલબહદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ | દિલ્હી |
૫ | ૧૯૭૦ | રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન, દિલ્હી | દિલ્હી |
૬ | ૧૯૮૧ | શ્રી જગન્નાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય | જગન્નાથપુરી |
૭ | ૧૯૯૩ | શ્રી શંકરાચાર્ય સંસ્કૃત વિશ્વવિદ્યાલય | કાલડી |
૮ | ૧૯૯૭ | કવિ કુલગુરુ કાલિદાસ સંસ્કૃત વિશ્વવિદ્યાલય | નાગપુર |
૯ | ૨૦૦૧ | જગતગુરુ રામાનંદાચાર્ય રાજસ્થાન સંસ્કૃત વિશ્વવિદ્યાલય | જયપુર |
૧૦ | ૨૦૦૫ | શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય | વેરાવળ |
૧૧ | ૨૦૦૫ | ઉત્તરાખંડ સંસ્કૃત વિશ્વવિદ્યાલય | હરિદ્વાર |
૧૨ | ૨૦૦૬ | શ્રી વેંકટેશ્વર વૈદિક વિશ્વવિદ્યાલય | તિરુપતિ |
૧૩ | ૨૦૦૮ | મહર્ષિ પાણિનિ સંસ્કૃત અને વૈદિક વિશ્વવિદ્યાલય | ઉજ્જેન |
૧૪ | ૨૦૧૧ | કર્ણાટક સંસ્કૃત વિશ્વવિદ્યાલય | બેંગલોર |
૧૫ | ૨૦૧૧ | કુમાર ભાસ્કર વર્મા સંસ્કૃત અને પ્રાચીન ધ્યયન વિશ્વવિદ્યાલય | નલવાડી |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "RASHTRIYA SANSKRIT SANSTHAN". મૂળ માંથી 2016-03-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ એપ્રિલ ૨૦૧૬.