ભાવનગર-નવા બંદર રેલ્વે લાઇન
ભાવનગર-નવા બંદર રેલ્વે લાઇનનો વિભાગ ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાની પશ્ચિમ રેલ્વે હેઠળ આવે છે. આ સેવા ભાવનગર શહેરના ભાવનગર ટર્મીનસ સ્ટેશન અને ભાવનગરના નવા બંદરને સાંકળવા માટે ભાવનગર સ્ટેટના સમયમાં ચાલું કરવામાં આવી હતી.
ભાવનગર-નવા બંદર વિભાગ | |||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
ઇતિહાસ
ફેરફાર કરોઆ વિભાગને ભાવનગરના મહારાજાએ નાણાં પૂરા પાડ્યા હતા. ભાવનગર શહેરના ભાવનગર ટર્મીનસ સ્ટેશન અને ભાવનગરના નવા બંદરને સાંકળતી ૧૫ કીલોમીટરની સેવા રજવાડાના સમયમાં શરૂ કરવામાં આવી હતી. ૧૯૮૭ ના વર્ષ દરમ્યાન ભાવનગરના નવા બંદર પર મુસાફર પરીવહન ઓછુ થઇ જવાથી મુસાફર સેવા બંધ કરવામાં આવી હતી. હાલ ફક્ત માલસામાન પરિવહન માટે સેવા ચાલુ છે[૧].
મહત્વ
ફેરફાર કરોભાવનગરના નવાબંદર અને ભાવનગર શહેરના ભાવનગર ટર્મીનસ વચ્ચે માલ અને મુસાફરોના પરીવહનની અગત્યની સેવા આ લાઇન દ્વારા આપવામાં આવતી હતી.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ગુજરાત મેરીટાઇમ બોર્ડ (20-12-2015). "ભાવનગર નવા બંદરનું પાનું". ગુજરાત મેરીટાઇમ બોર્ડ. મૂળ માંથી ૨૦-ડીસેમ્બર-૨૦૧૫ પર સંગ્રહિત. મેળવેલ ૨૦-ડીસેમ્બર-૨૦૧૫. Check date values in:
|access-date=
,|date=
, and|archive-date=
(મદદ)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |