ભૈરોં સિંઘ શેખાવત (૨૩ ઓક્ટોબર ૧૯૨૩ - ૧૫ મે ૨૦૧૦) ભારતીય રાજકારણી અને ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હતા. તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી રહ્યા હતા. તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય હતા.

ભૈરોં સિંઘ શેખાવત
૧૧મા ભારતના ઉપરાષ્ટ્રપતિ
પદ પર
૧૯ ઓગસ્ટ ૨૦૦૨ – ૨૧ જુલાઇ ૨૦૦૭
રાષ્ટ્રપતિએ.પી.જે. અબ્દુલ કલામ
પુરોગામીકૃષ્ણ કાંત
અનુગામીમહમદ હમીદ અંસારી
રાજસ્થાનના મુખ્ય મંત્રી
પદ પર
૪ ડિસેમ્બર ૧૯૯૩ – ૨૯ નવેમ્બર ૧૯૯૮
ગવર્નરબલી રામ ભગત
દરબાર સિંઘ
નવરંગ લાલ તિબરેવાલ (કાર્યકારી)
પુરોગામીરાષ્ટ્રપતિ શાસન
અનુગામીઅશોક ગેહલોત
પદ પર
૪ માર્ચ ૧૯૯૦ – ૧૫ ડિસેમ્બર ૧૯૯૨
ગવર્નરસુખદેવ પ્રસાદ
મિલાપ ચંદ જૈન (કાર્યકારી)
દેવી પ્રસાદ ચટ્ટોપાધ્યાય
સ્વરૂપ સિંહ (કાર્યકારી)
મર્રી ચેન્ના રેડ્ડી
પુરોગામીહરી દેવ જોશી
અનુગામીરાષ્ટ્રપતિ શાસન
પદ પર
૨૨ જૂન ૧૯૭૭ – ૧૬ ફેબ્રુઆરી ૧૯૮૦
ગવર્નરરઘુકુલ તિલક
પુરોગામીહરી દેવ જોશી
અનુગામીજગન્નાથ પહાડીયા
અંગત વિગતો
જન્મ(1924-10-23)23 October 1924
કચરીયાવાસ, સિકર જિલ્લો, રાજપુતાના એજન્સી, બ્રિટિશ ભારત
(હવે રાજસ્થાનમાં)[સંદર્ભ આપો]
મૃત્યુ15 May 2010(2010-05-15) (ઉંમર 85)
જયપુર, રાજસ્થાન, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી (૧૯૮૦–૨૦૧૦ તેમના મૃત્યુ સુધી)
અન્ય રાજકીય
જોડાણો
ભારતીય જન સંઘ (૧૯૭૭ પહેલા)
જનતા પાર્ટી (૧૯૭૭-૧૯૮૦)
જીવનસાથીસુરજ કનવાર
સહી