મણીનગર રેલ્વે સ્ટેશન
મણીનગર રેલ્વે સ્ટેશન અમદાવાદના દક્ષિણ વિસ્તારમાં આવેલું મુખ્ય રેલ્વે સ્ટેશન છે. આ રેલ્વે સ્ટેશન અમદાવાદના વિકસિત પરાં મણિનગરમાં આવેલું છે. અહીંથી અમદાવાદનું મુખ્ય રેલ્વે સ્ટેશન, અમદાવાદ રેલ્વે સ્ટેશન, ૩ કિમીના અંતરે આવેલું છે. કુલ ૬૨ ટ્રેન અહીં સ્ટોપ મેળવે છે.[૧][૨]
મણીનગર રેલ્વે સ્ટેશન | |
---|---|
ભારતીય રેલ્વે સ્ટેશન | |
સામાન્ય માહિતી | |
સ્થાન | પુનિત મહારાજ રોડ, મણીનગર, અમદાવાદ (દક્ષિણ ઝોન), ગુજરાત India |
અક્ષાંશ-રેખાંશ | 23°4′17″N 72°35′13″E / 23.07139°N 72.58694°E |
ઊંચાઇ | 50 m |
માલિક | ભારતીય રેલ |
સંચાલક | પશ્ચિમ રેલ્વે (ભારત) |
લાઇન | અમદાવાદ-મુંબઇ મુખ્ય લાઇન |
પ્લેટફોર્મ | ૨ |
પાટાઓ | ૨ |
જોડાણો | મણીનગર રેલ્વે સ્ટેશન BRTS સાથે સીધું જોડાયેલ, AMTS બસ સ્ટેન્ડ 'મણીનગર' અને 'મણીનગર ક્રોસ રોડ્સ', ઓટોરિક્ષા સ્ટેન્ડ |
બાંધકામ | |
બાંધકામ પ્રકાર | સામાન્ય (જમીન પરનું સ્ટેશન) |
પાર્કિંગ | હા |
અન્ય માહિતી | |
સ્થિતિ | સક્રિય |
સ્ટેશન કોડ | MAN |
વિસ્તાર | પશ્ચિમ રેલ્વે |
વિભાગ | અમદાવાદ |
ઈતિહાસ | |
વીજળીકરણ | હા |
સ્થાન | |
અમદાવાદનું મુખ્ય બસ સ્ટેશન, ગીતા મંદિર, અહીંથી ઉત્તર દિશાએ આવેલું છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Maninagar Railway Station (MAN) : Station Code, Time Table, Map, Enquiry". www.ndtv.com (અંગ્રેજીમાં). India: NDTV. મેળવેલ 2019-01-23.
- ↑ "MAN/Maninagar". India Rail Info.
આ લેખ અમદાવાદ અંગેનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |