મહા સુદ ૧૦

ભારતીય પંચાંગ અનુસાર મહા સુદ દશમ, અગિયારમા મહિનાની દશમી તિથિ છે.

મહા સુદ ૧૦ને ગુજરાતીમાં મહા સુદ દશમ અથવા મહા સુદ દસમી કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો દશમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના અગિયારમાં મહિનાનો દશમો દિવસ છે.

તહેવારો અને ઉજવણીઓ

ફેરફાર કરો

મહત્વની ઘટનાઓ []

ફેરફાર કરો
  • સંવત ૧૯૭૯ સદ્‍ગુરુશ્રી વલ્લભરામે મહા સુદ દશમ રોજ જગતગુરૂ માઘ્‍વાતીર્થ સાથે જગતગુરૂ સંબંધમાં વાર્તાલાપ દ્વારા સત્‍યનો માર્ગ બતાવ્‍યો. વલ્લભરામજી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ હતા.(1)
  1. વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.

(1):-http://newbritannicaencyclopedia.blogspot.com/2015/04/blog-post_15.html?m=1