મહુધા
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર
મહુધા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના મહુધા તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.
મહુધા | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 22°49′N 72°56′E / 22.82°N 72.93°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ખેડા |
વસ્તી | ૧૫,૭૮૦ (૨૦૦૧[૧]) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 37 metres (121 ft) |
શિક્ષણ સંસ્થાઓ
ફેરફાર કરો- શ્રી એમ.ડી. શાહ એન્ડ બી.ડી. પટેલ આટર્સ એન્ડ કોમર્સ કોલેજ, મહુધા
- શ્રી એમ.કે.એમ. માઘ્યમિક તથા ઉચ્ચતર માઘ્યમિક હાઈસ્કુલ, મહુધા
- શ્રી નાગરીક કન્યા વિઘાલય, હાઈસ્કુલ, મહુધા
જાણીતા વ્યક્તિઓ
ફેરફાર કરો- ઉર્જિત પટેલ - ભૂતપૂર્વ ગવર્નર, આર.બી.આઇ.[૨]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. મૂળ માંથી ૧૬ જૂન ૨૦૦૪ પર સંગ્રહિત. મેળવેલ ૧ નવેમ્બર ૨૦૦૮.
- ↑ "Nairobi club proud that member's son to be RBI governor". ૨૨ ઓગસ્ટ ૨૦૧૬. મેળવેલ ૨૬ નવેમ્બર ૨૦૧૬.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |