માગશર સુદ ૧૪
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
માગશર સુદ ૧૪ ને ગુજરાતી માં માગશર સુદ ચતુર્દશી કે માગશર સુદ ચૌદસ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના બીજા મહિનાનો ચૌદમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના નવમાં મહિનાનો ચૌદમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- કલાગ્નિ શમન : ભગવાન દત્તાત્રેયના સોળ અવતારો પૈકીના ચોથા અવતારની જયંતી. [૧]
મહત્વની ઘટનાઓ [૨]
ફેરફાર કરોજન્મ
ફેરફાર કરોઅવસાન
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ http://www.gujaratsamachar.com/beta/content/view/50300/249/ સંગ્રહિત ૨૦૨૦-૧૦-૩૦ ના રોજ વેબેક મશિન ગુજરાત સમાચાર, ૧૬ ડિસેમ્બર, ૨૦૦૯ મુજબ
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.