માર્ટિન લેવીસ પર્લ

અમેરિકન ભૌતિકશાસ્ત્રી

માર્ટિન લેવીસ પર્લ (૨૪ જૂન ૧૯૨૭ – ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૪) અમેરિકન ભૌતિકશાસ્ત્રી હતા જેમને ટાઉ-લેપ્ટૉન નામના મૂળભૂત કણની શોધ બદલ ૧૯૯૫ના વર્ષનો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો.[]

સંદર્ભો

ફેરફાર કરો
  • શાહ, સુરેશ ર. (૧૯૮૯). મૂળભૂત કણો. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ. પૃષ્ઠ ૧૯–૨૦.