૨૪ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૭૫મો (લિપ વર્ષ દરમ્યાન ૧૭૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૯૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

ફેરફાર કરો
  • ૧૯૦૧ – ચિત્રકાર પાબ્લો પિકાસો (Pablo Picasso)ના કલાસંગ્રહનું પ્રથમ પ્રદર્શન કરાયું.
  • ૧૯૬૩ – યુનાઇટેડ કિંગડમે ઝાંઝીબારની અંતરિમ સરકારને બહાલી આપી.
  • ૧૯૮૫ – અવકાશયાન 'ડિસ્કવરી'એ તેમનું મિશન (STS-51-G) પુરૂં કર્યું, જે તેમાં 'ભાર વિશેષજ્ઞ' તરીકે સામેલ, પ્રથમ આરબ અને પ્રથમ મુસ્લિમ એવા, 'સુલ્તાન બિન સલમાન બિન અબ્દુલઅઝીઝ અલ સાઉદ' ને કારણે ખાસ યાદગાર બની રહ્યું.
  • ૨૦૧૦ – જુલિયા ગિલાર્ડે ઓસ્ટ્રેલિયાનાં પ્રથમ મહિલા વડા પ્રધાન તરીકેનું પદ સંભાળ્યું.
  • ૨૦૧૫ - ગુજરાતના અમરેલી જિલ્લામાં જળ હોનારત.

તહેવારો અને ઉજવણીઓ

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો