માલણ નદી (ગીર)
ગીર, ગુજરાત, ભારતની નદી
માલણ નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં આવેલી નદી છે અને તે ગીરના જંગલોમાંથી નીકળીને અરબી સમુદ્રને મળે છે. નદીની મહત્તમ લંબાઇ ૫૫ કિમી છે અને કુલ સ્ત્રાવક્ષેત્ર ૧૫૮ ચોરસ કિમી છે.[૧]
માલણ નદી (ગીર) | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
લંબાઇ | ૫૫ કિમી |
વિસ્તાર | ૧૫૮ ચો.કિમી. |
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ "માલણ-૨ નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-09-11 પર સંગ્રહિત. મેળવેલ ૮ ડિસેમ્બર ૨૦૧૫.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |